________________
| २२४ ।
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક અથવા ગૃહસ્થને વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રૉપ્શન આપે અથવા આપનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. विवेयन :
સૂત્ર ર૩માં ગૃહસ્થને આહાર આપવાનો નિષેધ છે. આ સૂત્રમાં વસ્ત્ર, પાત્ર વગેરે આપવાનો નિષેધ છે. ભિક્ષુ ગૃહસ્થ પાસેથી આહાર-વસ્ત્રાદિ ગ્રહણ કરી શકે છે, પરંતુ ગૃહસ્થને આપવા કલ્પતા નથી. પાર્થસ્થાદિ સાથે વસ્ત્રાદિનું આદાન-પ્રદાનઃ३५ जे भिक्खू पासत्थस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा देइ, देत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાર્થસ્થને વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોપ્શન આપે કે આપનારનું અનુમોદન કરે, ३६ जे भिक्खू पासत्थस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पडिच्छइ, पडिच्छतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાર્થસ્થ પાસેથી વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રાંછન ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, |३७ जे भिक्खू ओसण्णस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा देइ, दंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવસનને વસ્ત્ર, પાત્રાદિ આપે કે આપનારનું અનુમોદન કરે, ३८ जे भिक्खू ओसण्णस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી અવસાન પાસેથી વસ્ત્ર, પાત્રાદિ ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ३९ जे भिक्खू कुसीलस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा देइ देंतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી કુશીલને વસ્ત્ર, પાત્રાદિ આપે કે આપનારનું અનુમોદન કરે, ४० जे भिक्खू कुसीलस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पडिच्छइ, पडिच्छत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કુશીલનું વસ્ત્ર, પાત્રાદિ ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ४१ जे भिक्खू संसत्तस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा देइ देत वा साइज्जइ ।