________________
| १७८
શ્રી નિશીથ સત્ર
शत्रुरानो 6पद्रव, (४) शस्त्र वगैरेथी यतुं महायुद्ध, (५) यतुरंगिणी सेना युत महासंग्राम, (5) જુગાર ખાનું, તથા (૬) જન સમૂહના સ્થળને જોવા જાય કે જોવા જોનારનું અનુમોદન કરે, २७ जे भिक्खू-कट्ठकम्माणि वा पोत्थकम्माणि वा चित्तकम्माणि वा लेप्पकम्माणि वा मणिकम्माणि वा दंतकम्माणि वा गथिमाणि वा वेढिमाणि वा पूरिमाणि वा संघाइमाणि वा विविहाणि वेहिमाणि वा [विविहाणिकम्माणि] चक्खुदसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेतं वा साइज्जइ । भावार्थ:- साधु साध्वी (१) आ5 (२) पुस्तभ (3) त्रिभ (४) सध्यम (५) मणि5 (5) इंतजन स्थानो भने (७) सोनी भाणा नावाना, (८) दोन वेष्टित री भागा नावान। () પૂરિમ-ફૂલોથી ભરીને માળા બનાવવાના (૧૦) ફૂલોના સંગ્રહરૂપ ગુચ્છા, ગજરા બનાવવાના, (૧૧) અન્ય વિવિધ વેષ્ટનકર્મના(વિવિધ કારખાનાઓના) સ્થાનોને જોવા જાય તે જોવા જોનારનું અનુમોદન કરે, | २८ जे भिक्खू विरूवरूवेसु महुस्सवेसु इत्थीणि वा पुरिसाणि वा थेराणि वा मज्झिमाणि वा डहराणि वा अणलकियाणि वा सुअलकियाणि वा गायंताणि वा वायंताणि वा पच्चंताणि वा हसंताणि वा रमंताणि वा मोहंताणि वा विउलं असणं वा पाणं वा खाइम वा साइमं वा परिभायंताणि वा परिभुजताणि वा चक्खुदसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અનેક પ્રકારના મહોત્સવો કે જ્યાં સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, પ્રૌઢ, બાળક વગેરે લોકો અલંકૃત થઈને અથવા અલંકૃત થયા વિના ગાતાં, વગાડતાં, નાચતાં, હસતાં, ક્રિીડા કરતાં, મોહિત કરતાં વિપુલ અશનાદિ ચાર પ્રકારના આહાર એક-બીજાને આપતા હોય, ખાતા હોય તેવા મહોત્સવને જોવા જાય કે જોવા જનારનું અનુમોદન કરે, २९ जे भिक्खू समवायेसु वा पिंडणियरेसु वा इंदमहेसु वा जाव आगरमहेसु वा अण्णयरेसु वा विरूवरूवेसु महामहेसु चक्खुदसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી મેળા, પિત ભોજનના સ્થળો, ઇન્દ્ર મહોત્સવથી લઈ આકર મહોત્સવ સુધીના સર્વ મહોત્સવો તથા તેવા પ્રકારના અન્ય કોઈ મહોત્સવો જોવા જાય કે જોવા જનારનું અનુમોદન કરે, ३० जे भिक्ख बहसगडाणि वा बहरहाणि वा बहमिलक्खणि वा बहपच्चंताणि वा अण्णयराणि वा विरूवरूवाणि महासवाणि चक्खुदसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી અનેક બળદ ગાડીઓ, રથો, મ્લેચ્છ કે લૂંટારાઓના સ્થાનો તથા તેવા અન્ય પ્રકારના વિવિધ મહોત્સવોના સ્થાનોને જોવા જાય કે જોવા જનારનું અનુમોદન કરે, ३१ जे भिक्खू इहलोइएसु वा रूवेसु, परलोइएसु वा रूवेसु, दिद्वेसु वा रूवेसु, अदितुसु वा रूवेसु, सुएसु वा रूवेसु, असुएसु वा रूवेसु, विण्णाएसु वा रूवेसु,