________________
6देश-८
| ११३
वा कूडागारंसि वा कोट्ठागारंसि वा एगो एगित्थीए सद्धि विहारं वा करेइ जाव असमणपाओग्गं कहं कहेइ, कहेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે એકલા સાધુ શૂન્ય ગૃહમાં, શૂન્ય શાળામાં, ખંડેરમાં, ખંડેર શાળામાં, કૂટ–શિખરના આકારવાળી ઝૂંપડીમાં, ધાન્ય આદિના કોઠારમાં, એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય વગેરે કરે કે કરનારનું અનુમોદન કરે, |६ जे भिक्खु तणगिहंसि वा तणसालंसि वा तुसगिहसि वा तुससालंसि वा भुसगिहसि वा भुससालसि वा एगो एगित्थीए सद्धि विहारं वा करेइ जाव असमणपाओग्गं कहं कहेइ, कहेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે એકલા સાધુ તૃણગૃહમાં, તૃણશાળામાં, શાલિ આદિના તુષ(ભુંસા) રાખવાના સ્થાનમાં તુષશાળામાં, મગ-અડદ આદિના ભુંસાના ઘરમાં, ભુંસાની શાળામાં એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય વગેરે કરે કે કરનારનું અનુમોદન કરે, | ७ जे भिक्खु जाणसालंसि वा जाणगिर्हसि वा वाहणगिहंसि वा वाहणसालंसि वा एगो एगित्थीए सद्धि विहारं वा करेइ जाव असमणपाओग्गं कहं कहेइ, कहेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે એકલા સાધુ રથ આદિ યાનગૃહમાં, યાનશાળામાં, અશ્વ આદિવાહનગૃહમાં, વાહનશાળામાં, એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય વગેરે કરે કે કરનારનું અનુમોદન કરે,
८ जे भिक्खु पणियगिहंसि वा पणियसालंसिवा कुवियगिहसि वा कुवियसालंसि वा एगो एगित्थीए सद्धि विहारं वा करेइ जाव असमणपाओग्गं कहं करेइ, कहेंतं वा साइज्जइ । भावार्थ :- मेरा साधु विश्य गृडमा(दुआनमा), वियामा(12भां), सुडारगृडमां, सुडार શાળામાં એકલો, એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય વગેરે કરે કે કરનારનું અનુમોદન કરે,
९ जे भिक्खु गोणसालंसि वा गोणगिहंसि वा महाकुलंसि वा महागिहंसि वा एगो एगित्थीए सद्धि विहारं वा करेइ जाव असमणपाओग्गं कहं कहेइ, कहेंत वा साइज्जइ । ભાવાર્થ :- જે એકલા સાધુ ગૌશાળામાં, ગૌગૃહમાં, મહાશાળામાં, મહાગૃહમાં એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય વગેરે કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. विवेयन:
પ્રસ્તુત ૯ સૂત્રોમાં ધર્મશાળાદિ ચાર, ઉદ્યાનાદિ છે, અટ્ટાલિકાદિ છે, દગમાર્ગાદિ ચાર, શૂન્ય ગૃહાદિ છે, તૃણગૃહાદિ છે, યાનશાળાદિ ચાર, દુકાનાદિ ચાર, ગૌશાળાદિ ચાર, કુલ ૪૪ સ્થાનોનું કથન છે,