________________
ઉદ્દેશક-પ
૮૫
પાંચમો ઉદ્દેશક IZE/Z પર લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાન E/E
વૃક્ષના મૂળની સમીપે ક્રિયાઓઃ
१ जे भिक्खू सचित्त-रुक्खमूलंसि ठिच्चा आलोएज्जा वा पलोएज्ज वा आलोएंतं वा पलोएंतं वा साइज्जइ ।
ભાવાર્થ:જુએ કે જોનારની અનુમોદના કરે,
જેસાધુકેસાધ્વીવૃક્ષનીનીચેનીસચિત્તભૂમિમાંસ્થિતથઈનેએકવારકેઅનેકવારઆજુબાજુ
२ जे भिक्खू सचित्त-रुक्खमूलंसि ठिच्चा ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ, चेएतं वा साइज्जइ ।
ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈને કાર્યોત્સર્ગ, શયન, બેસવું આદિ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
३ जे भिक्खू सचित्त-रुक्खमूलंसि ठिच्चा असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारेइ, आहारेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈ અશનાદિ ચાર પ્રકારનો આહાર કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
४ जे भिक्खू सचित्त-रुक्खमूलंसि ठिच्चा उच्चारं वा पासवणं वा परिट्ठवेइ, परिट्ठवेंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈને ઉચ્ચાર-પ્રસવણનું વિસર્જન કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
५ जे भिक्खू सचित्त-रुक्खमूलंसि ठिच्चा सज्झायं करेइ, करेंतं वा साइज्जइ। ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈ સ્વાધ્યાય કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
६ जे भिक्खू सचित्त-रुक्खमूलंसि ठिच्चा सज्झायं उद्दिसइ, उद्दिसंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈ સ્વાધ્યાયનો ઉદ્દેશ (નવા મૂળપાઠની વાચના આપે) કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
७ जे भिक्खू सचित्त- रुक्खमूलसि ठिच्चा सज्झायं समुद्दिसइ, समुद्दिसतं वा साइज्जइ ।