________________
ઉદ્દેશક-૪
૭૫
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી હરતાલ (ચૂર્ણ)થી લિપ્ત હાથથી યાવત્ ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, ५३ जे भिक्खू हिंगुल ( पिट्ठ) संसद्वेण हत्थेण वा जाव पडिग्गाहेइ, पडिग्गाहें वा साइज्जइ ।
-
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી હિંગળો (ચૂર્ણ)થી લિપ્ત હાથથી યાવત્ ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, ५४ जे भिक्खू मणोसिल (पिट्ट) संसट्टेण हत्थेण वा जाव पडिग्गाहेइ, पडिग्गाहें वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી મનઃશીલ-પીળી કઠોર માટી(ચૂર્ણ)થી લિપ્ત હાથથી યાવત્ ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
५५ जे भिक्खू अंजण (पिट्ठ) संसट्टेण हत्थेण वा जाव पडिग्गाहेइ पडिग्गार्हेतं वा साइज्जइ ।
ભાવાર્થ -- જે સાધુ કે સાધ્વી અંજન–સુરમા(ચૂર્ણ)થી લિપ્ત હાથથી યાવત્ ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
|५६ जे भिक्खू लोण ( पिट्ठ) संसट्टेण हत्थेण वा जाव पडिग्गाहेइ, पडिग्गाहें वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી મીઠાના ચૂર્ણથી લિપ્ત હાથથી યાવત્ ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, ५७ जे भिक्खू गेरुय ( पिट्ठ) संसट्टेण हत्थेण वा जाव पडिग्गाहेइ, पडिग्गाहें वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગેરુ–કઠોર લાલ માટીના ચૂર્ણથી લિપ્ત હાથથી યાવત્ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
५८ जे भिक्खू वण्णिय ( पिट्ठ) संसट्टेण हत्थेण वा जाव पडिग्गाहेइ, पडिग्गाहें वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વર્ણિક—પીળી કઠોર માટીના ચૂર્ણથી લિપ્ત હાથથી યાવત્ ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
५९ जे भिक्खू सेढिय ( पिट्ठ) संसद्वेण हत्थेण वा जाव पडिग्गाहेइ, पडिग्गाहें व साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ખડી—સફેદ કઠોર માટીના ચૂર્ણથી લિપ્ત હાથથી યાવત્ ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
६० जे भिक्खू सोरट्ठियपिट्ठसंसद्वेण हत्थेण वा जाव पडिग्गाहेइ पडिग्गाहें तं वा साइज्जइ ।