________________
બીજું પ્રકરણ/શ્રુત નિક્ષેપ
હોય તે અનુપયુક્ત ન હોય ત્યાં સુધીનો સૂત્રપાઠ (સૂ. ૧૨–૧૩ પ્રમાણે ) ગ્રહણ કરવો. આ આગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ છે.
વિવેચન :
૩૭
આ સૂત્રમાં આગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ દર્શાવ્યું છે. 'શ્રુતપદ'ના અભિધેય આચારાંગ વગેરે શાસ્ત્ર જેઓએ શીખી લીધા પરંતુ ઉપયોગ શૂન્ય હોય તો તે આગમથી દ્રવ્યશ્રુત કહેવાય છે. 'અનુવઓનો વ' અનુપયોગ તે દ્રવ્ય કહેવાય છે. 'ગાવ મ્હા' આ શબ્દ શા માટે? નફ નાખતે અણુવડત્તે ખ ભવદ્ = જે જ્ઞાયક છે તે અનુપયુક્ત હોઈ શકે ત્યાં સુધીના સૂત્રપાઠનો અતિદેશ ખાવ મ્હા આ શબ્દ દ્વારા કરવામાં આવ્યો છે. દ્રવ્ય આવશ્યકના સૂ.૧૨–૧૩ પ્રમાણે અહીં તે સૂત્રપાઠ લેવાનું સૂચન કર્યું છે.
નોઆગમથી દ્રવ્યશ્રુત :
६ से किं तं णोआगमओ दव्वसुयं ? णोआगमओ दव्वसुयं तिविहं पण्णत्तं, तं जहा- जाणयसरीरदव्वसुयं, भवियसरीरदव्वसुयं, जाणयसरीरभवियसरीरवइरित्तं दव्वसुयं ।
ભાવાર્થ :- પ્રશ્ન– નોઆગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– નોઆગમથી દ્રવ્યશ્રુતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાયકશરીર દ્રવ્યશ્રુત, (૨) ભવ્યશરીર દ્રવ્યશ્રુત (૩) તવ્યતિરિક્ત દ્રવ્યશ્રુત.
જ્ઞાયક શરીર દ્રવ્યશ્રુત :
७ से किं तं जाणयसरीरदव्वसुयं ?
जाणयसरीरदव्वसुयं - सुयत्तिपदत्थाहिकारजाणयस्स जं सरीरयं ववगय- - चुतचावियचत्तदेहं जीवविप्पजढं सेज्जागयं वा संथारगयं वा सिद्धसिलातलगयं वा, अहो ! णं इमेणं सरीरसमुस्सएणं जिणदिद्वेणं भावेणं सुए त्ति पयं आघवियं पण्णवियं परूवियं दंसियं णिदंसियं उवदंसियं । जहा को दिट्ठतो? अयं मधुकुंभे आसी, अयं घयकुंभे आसी । से तं जाणयसरीरदव्वसुयं । શબ્દાર્થ :- સુત્તિપવસ્થદિવાર બાળયલ્સ = શ્રુતપદના અર્થને જાણનારા વ્યક્તિના. ભાવાર્થ :- પ્રશ્ન- શાયકશરીર દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– શ્રુતપદના અર્થાધિકારના જ્ઞાતાનું વ્યપગત, ચ્યુત, ચ્યાવિત, ત્યક્ત, જીવરહિત શરીરને,