________________
૫૫૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
संहिता य पयं चेव पदत्थो पयविग्गहो ।
चालणा य पसिद्धी य, छव्विहं विद्धि लक्खणं ॥१३५॥ से तं सुत्तप्फासियणिज्जुत्ति अणुगमे । से तं णिज्जुत्तिअणुगमे । से तं अणुगमे। શબ્દાર્થ -મણિય = અખ્ખલિત રૂપે, વચ્ચે વચ્ચે અક્ષર છોડયા વિના ઉચ્ચારણ કરવું, નિતિય = અમીલિત,અક્ષર–પદ મેળવ્યા વિના, અવશ્વાલિયં = અવ્યત્યાગ્રંડિત,સરખા શાસ્ત્રપાઠોને મિશ્રિત કર્યા વિના, પીકપુખ = પ્રતિપૂર્ણ, શાસ્ત્રના શબ્દ અને અર્થનો પરિપૂર્ણ અભ્યાસ કર્યો હોય,
પુvgi = પ્રતિપૂર્ણ ઘોષયુક્ત, યોગ્ય રીતે અવાજપૂર્વક પરાવર્તન કર્યુ હોય, ડોવણમુકવા = કંઠોષ્ઠ વિપ્રમુક્ત, કંઠ, તાલ વગેરે યોગ્ય સ્થાનથી ઉચ્ચારણ કરવું, ગુરુવાળોવાર્થ = ગુરુ વચનોથી પ્રાપ્ત, તો = અખ્ખલિત વગેરે રૂ૫ ઉચ્ચારણ કરવાથી, નહિતી = જ્ઞાત થશે, સમય = આ સ્વસમય પદ છે, જે સ્થાIિT = કેટલાક અર્વાધિકાર, હાથ મવતિ = અધિગત (જ્ઞાત) થઈ જાય છે, લવિર કેટલાક સાધુને, તો કેટલાક અર્વાધિકાર, અહિયાવંતિક અનધિજ્ઞાતઅજ્ઞાત રહે છે, તો = તેથી, હિં = તેઓના, અહિયાળ = અનધિજ્ઞાન, અત્થા = અર્થનું
મરામપત્થા = જ્ઞાન કરાવવા માટે, પણ પ = એક–એક પદની, વત્તસ્લામિક વ્યાખ્યા કરીશ. સંહિત્તા = સંહિત, પ = પદચ્છેદ, પત્થો = પદના અર્થ, પવિવાદો = પદવિગ્રહ, વાન = ચાલના, પસિદ્ધ = પ્રસિદ્ધિ, વિહિં = છ પ્રકાર, વિદ્ધિ = વ્યાખ્યાવિધિના, નg = લક્ષણ છે. ભાવાર્થ :- પ્રશ્ન– સૂત્રસ્પર્શિક નિકુંજ્યનગમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જે સૂત્રની વ્યાખ્યા કરાતી હોય તે સૂત્રને સ્પર્શ કરનાર નિર્યુક્તિના અનુગામને સૂત્રસ્પર્શિક નિર્યુજ્યનુગમ કહેવામાં આવે છે. આ અનુગમમાં અસ્મલિત, અમીલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણ ઘોષ, કંઠોષ્ઠ વિપ્રમુક્ત તથા ગુરુ વાચનોપગત રૂપથી સૂત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. આ રીતે સૂત્રનું ઉચ્ચારણ કરવાથી જ્ઞાત થાય છે કે આ સ્વસમયપદ છે, આ પરસમયપદ છે, આ બંધ પદ છે, આ મોક્ષપદ છે અથવા આ સામાયિક પદ છે, આ નોસામાયિકપદ છે. સૂત્રનું નિર્દેશ વિધિથી ઉચ્ચારણ કરાય તો કેટલાક સાધુ ભગવંતોને કેટલાક અર્વાધિકાર અધિગત થઈ જાય છે અને કેટલાક સાધુને કેટલાક (અર્થાધિકાર) અનધિગત-અજ્ઞાત રહી જાય છે. તે અજ્ઞાત અર્થાધિકારનું જ્ઞાન કરાવવા માટે એક–એક પદની વ્યાખ્યા કરવી જોઈએ. તે વ્યાખ્યા કરવાની વિધિ આ પ્રમાણે છે– (૧) સંહિતા, (૨) પદચ્છેદ, (૩) પદોના અર્થ, (૪) પદ વિગ્રહ, (૫) ચાલના (૬) પ્રસિદ્ધિ. આ વ્યાખ્યા વિધિના છ પ્રકાર છે.
આવું સૂત્રસ્પર્શિકનિયુક્તનગમનું સ્વરૂપ છે. આ રીતે નિયુક્તનગમ અને અનુગામની વક્તવ્યતાનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન :
સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ સમયે જેનો ઉલ્લેખ કર્યો છે, તે સૂત્રસ્પર્શિક નિકુંજ્યનગમનું સ્વરૂપ