________________
પ્રકરણ ૩૫/અક્ષીણ-આય-શપણા નિક્ષેપ
[ ૫૩૧ ] दासाणं, दासीणं; चउप्पयाणं आसाणं, हत्थीणं; अपयाणं अंबाणं अंबाडगाणं आए । से तं सचित्ते । ભાવાર્થ :- પ્રશ્ન- સચિત્ત લૌકિક આયનું સ્વરૂપ કેવું છે?
- ઉત્તર- સચિત્ત લૌકિક આયના ત્રણ પ્રકાર છે. જેમ કે (૧) દ્વિપદ આય, (૨) ચતુષ્પદ આય, (૩) અપદ આય. દાસ-દાસીઓની પ્રાપ્તિને દ્વિપદ આય, અશ્વ, હાથીની પ્રાપ્તિને ચતુષ્પદ આય અને આંબા-આંબલીના વૃક્ષ આદિની પ્રાપ્તિને અપદ આય કહે છે. આ રીતે સચિત્ત આયનું સ્વરૂપ જાણવું. २२ से किं तं अचित्ते ?
अचित्ते- सुवण्ण-रयय-मणि-मोत्तिय-संख-सिलप्पवाल-रत्तरयणाणं [સંત- સાવઝન Í] માથે . જે તે વિરે . ભાવાર્થ :- પ્રશ્ન- અચિત્ત આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સોના, ચાંદી, મણિ-મોતી, શંખ, શિલ, પ્રવાલ, રક્તરત્ન વગેરે સારવાર દ્રવ્યની પ્રાપ્તિ અચિત્ત આય કહેવાય છે. २३ से किं तं मीसए?
मीसए- दासाणं दासीणं आसाणं हत्थीणं समाभरियाउज्जालंकियाणं આવો સે તે નીલા I તે તે તો૫ / શબ્દાર્થ :-સમભરિવ = ભૂષિત, અલંકૃત, સજ્જિત, આ૩ઝાસ્તવિયા = આયુધ અને આભૂષણોથી, આભૂષણાલંકારથી, વાધ અને અલંકારોથી. ભાવાર્થ :- પ્રશ્ન- મિશ્ર (સચિત્ત-અચિત્ત ઉભયરૂપ) આપનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અલંકાર તથા વાદ્યોથી વિભૂષિત દાસ, દાસીઓ, ઘોડા, હાથીઓ વગેરેની પ્રાપ્તિને મિશ્ર આય કહે છે. २४ से किं तं कुप्पावयणिए ? __कुप्पावयणिए तिविहे पण्णत्ते, तं जहा- सचित्ते, अचित्ते, मीसए य । तिण्णि वि जहा लोइए, जाव से तं कुप्पावयणिए । ભાવાર્થ - પ્રશ્ન- કુટાવાચનિક આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કુપ્રાવાચનિક આયના પણ ત્રણ પ્રકાર છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર, આ ત્રણેનું વર્ણન