________________
'પ્રકરણ ૩પ/અક્ષીણ-આય-ક્ષપણા નિક્ષેપ
[ પ૨૫ ]
પાત્રીસમું પ્રકરણ અક્ષીણ આય ક્ષપણા નિક્ષેપ
અક્ષીણ ઓઘનિષ્પન્ન નિક્ષેપ - | १ से किं तं अज्झीणे ? अज्झीणे चउव्विहे पण्णत्ते, तं जहा- णामज्झीणे ठवणज्झीणे दव्वज्झीणे भावज्झीणे ।
ભાવાર્થ :- પ્રશ્ન- અક્ષીણ ધનિષ્પન્ન નિક્ષેપનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- અક્ષીણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય (૪) ભાવ [શિષ્ય પ્રશિષ્યના ક્રમથી ભણવા-ભણાવવાની પરંપરા ચાલુ રહેવાથી શ્રતનો ક્યારે ય ક્ષય થતો નથી, તેથી શ્રત અક્ષીણ કહેવાય છે.]
નામસ્થાપના અક્ષીણ :| २ णाम-ठवणाओ पुव्ववण्णियाओ । ભાવાર્થ :- નામ અને સ્થાપના અક્ષણનું સ્વરૂપ નામ-સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું. દ્રવ્ય અક્ષીણ :| ३ से किं तं दव्वज्झीणे ? दव्वज्झीणे दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य णोआगमओ य । ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્ય અક્ષણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- દ્રવ્ય અફીણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– આગમત દ્રવ્ય અક્ષણ અને નોઆગમતઃ દ્રવ્ય અક્ષીણ. | ४ से किं तं आगमओ दव्वज्झीणे ? ।
आगमओ दव्वज्झीणे जस्स णं अज्झीणे त्ति पयं सिक्खियं ठियं जियं