________________
પ્રકરણ ૩૦/અનંત સુધીની ગણના
ત્રીસમું પ્રકરણ
સંખ્યાપ્રમાણમાં અનંત સુધીની ગણના
ગણના સંખ્યા નિરૂપણ :
१ से किं तं गणणासंखा ?
४८५
गणणासंखा- एक्को गणणं ण उवेइ, दुप्पभिसंखा, तं जहा- संखेज्जए असंखेज्जए, अणंतए ।
भावार्थ :- प्रश्न - गएाना संख्यानुं स्व३प देवंछे ?
ઉત્તર- પદાર્થની જે ગણતરી તે ગણના સંખ્યા કહેવાય છે. એકની ગણના સંખ્યામાં ગણતરી થતી નથી. બે થી ગણનાનો પ્રારંભ થાય છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત, તેમ ગણના સંખ્યાના ત્રણ પ્રકાર
छे.
સંખ્યાત અસંખ્યાત અનંતનું સ્વરૂપ ઃ
२ से किं तं संखेज्जए ?
संखेज्जए तिविहे पण्णत्ते, तं जहा- जहण्णए उक्कोसए अजहण्णमणुक्को - सए ।
भावार्थ :- प्रश्न - संख्यातनुं स्व३५ देवु छे ?
उत्तर - संख्यातना त्रए। भेह छे, ते खा प्रमाणे छे - (१) ४धन्य, (२) मध्यम (3) उत्1⁄2ष्ट ३ से किं तं असंखेज्जए ?
असंखेज्जए तिविहे पण्णत्ते, तं जहा- परित्तासंखेज्जए जुत्तासंखेज्जए असंखेज्जासंखेज्जए ।
से किं तं परित्तासंखेज्जए ? परित्तासंखेज्जए तिविहे पण्णत्ते, तं जहा