________________
૪૩
અનુમાન કરે કે, સુવુઠ્ઠી – સુવૃષ્ટિ, આલી = થઈ છે. ભાવાર્થ:- પ્રશ્ન- અતીતકાળગ્રહણ અનુમાનનું સ્વરૂપ કેવું છે ?
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર– વનમાં ઊગેલા ઘાસ, ઊગેલા ધાન્યવાળી પૃથ્વી તથા કુંડ, સરોવર, નદી, તળાવ વગેરેને પાણીથી ભરેલા જોઈ અનુમાન કરવું કે અહીં સારી વૃષ્ટિ થઈ હશે. તે અતીતકાળ ગ્રહણ વિશેષદષ્ટ સાધર્ધ્વવત્ અનુમાન
છે.
२६ से किं तं पडुप्पण्णकालगहणं ?
पडुप्पण्णकालगहणं- साहुं गोयरग्गगयं विच्छड्डियपडरभत्तपाणं पासित्ता तेणं साहिज्जइ जहा- सुभिक्खे वट्टइ । से तं पडुप्पण्णकालगहणं । શબ્દાર્થ :-સાદું - સાધુને, શોય યં = ગોચરીએ ગયેલા, વિત્રિય – ગૃહસ્થ દ્વારા અપાતા, પડર = પ્રચુર, તેળ = તેથી, સાહિબ્નક્ = અનુમાન કરે કે, સુમિત્તે = (અહીં)સુભિક્ષ, વદૃક્ = વર્તે છે.
=
ભાવાર્થ :- પ્રશ્ન- પ્રત્યુપન્ન–વર્તમાન કાળગ્રહણ અનુમાનનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર ગોચરી ગયેલા સાધુને, ગૃહસ્થ દ્વારા પ્રચુર માત્રામાં આહાર–પાણી આપતા જોઈને કોઈ અનુમાન કરે કે આ દેશમાં સુભિક્ષ છે. તેને વર્તમાનકાળ ગ્રહણ વિશેષદષ્ટ સાધર્મ્સવત્ અનુમાન કહે છે. २७ से किं तं अणागयकालगहणं ? अणागयकालगहणं
अब्भस्स णिम्मलत्तं कसिणा य गिरी सविज्जुया मेहा । थणियं वाउब्भामो संझा रत्ता य णिद्धा य ॥११८॥
वारुणं वा माहिंदं वा अण्णयरं वा पसत्थं उप्पायं पासित्ता तेणं साहिज्जइ जहा - सुवुट्ठी भविस्सइ । से तं अणागयकालगहणं ।
શબ્દાર્થ :-ઞળા યાજ્ઞFિ" = અનાગતકાળગ્રહણ, અભન્ન = આકાશની, પિમ્મતત્ત નિર્મળતા, સિળા = કૃષ્ણ, ↑િ = પર્વત, વિજ્જીયા = વિધુત યુક્ત, મેહા = મેઘની, થખિય ગર્જના, વાસમમો = અનુકૂળ પવન, સંજ્ઞા = સંધ્યાની, રત્તા = રક્ત, બિન્દા = સ્નિગ્ધ, વારુબં આર્દ્રા, મહિવું = માહેન્દ્ર, રોહિણી વગેરેમાં થનાર અથવા, અળયર = અન્ય કોઈ, પસલ્થ = પ્રશસ્ત, સપ્લાય = ઉત્પાત, ઉલ્કાપાત વગેરેને.
=
=
ભાવાર્થ :- પ્રશ્ન- અનાગતકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– આકાશની નિર્મળતા, કાળા દેખાતા પર્વતો, વિજળી સહિત મેઘની ગર્જના, અનુકૂળ પવન, સ્નિગ્ધ અને રક્તવર્ણી સંધ્યા, આર્દ્રા—રોહિણી વગેરે નક્ષત્રમાં થનાર અથવા અન્ય કોઈ પણ પ્રકારના