________________
પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
[ ૩૬૯ ]
ઉત્તર– ભલે! સૂર્યવિમાનની દેવીઓની યાવત્ સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ ૫૦૦ વર્ષ અધિક અર્ધ પલ્યોપમની છે. २६ गहविमाणाणं ! देवाणं जाव जहण्णेणं चउभागपलिओवमं उक्कोसेणं पलिओवमं । गहविमाणाणं भंते ! देवीणं जाव जहण्णेणं चउभागपलिओवमं उक्कोसेणं अद्धपलिओवमं । ભાવાર્થ :- પ્રહવિમાનના દેવોની સ્થિતિ થાવ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. ગ્રહવિમાનની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમની છે. | २७ णक्खत्तविमाणाणं भंते ! देवाणं जाव जहण्णेणं चउभागपलिओवम उक्कोसेणं अद्धपलिओवमं ।
णक्खत्तविमाणाणं भंते ! देवीणं जाव जहण्णेणं चउभागपलिओवमं उक्कोसेणं सातिरेगं चउभागपलिओवमं । ભાવાર્થ :ભંતે ! નક્ષત્ર વિમાનના દેવોની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમની છે.
ભંતે! નક્ષત્ર વિમાનની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ સાતિરેક પલ્યોપમના ચોથા ભાગની છે. २८ ताराविमाणाणं भंते ! देवाणं जाव जहण्णेणं अट्ठभागपलिओवमं उक्कोसेणं चउभागपलिओवमं ।
ताराविमाणाणं भंते ! देवीणं जाव जहण्णेणं अट्ठभागपलिओवमं उक्कोसेणं सातिरेगं अट्ठभागपलिओवमं । ભાવાર્થ :- ભંતે! તારાવિમાનના દેવોની સ્થિતિ થાવ જઘન્ય પલ્યોપમનો આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના ચોથા ભાગની છે.
ભંતે! તારા વિમાનની દેવીઓની સ્થિતિ યાવત જઘન્ય પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ પલ્યોપમના આઠમા ભાગની સાધિક છે. વિવેચન :
આ સૂત્રમાં જ્યોતિષ્ક દેવોની સ્થિતિ વર્ણવામાં આવી છે. જે સ્થિતિ સુત્રપાઠથી જ સ્પષ્ટ છે. જ્યોતિષ્ક