________________
| उR
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
अपज्जत्तयगब्भवक्कंतियचउप्पयथलचरपंचेदियतिरिक्खजोणियाणं जाव उक्कोसेण वि अंतोमुहुत्तं ।
पज्जत्तयगब्भवक्कंतियचउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणियाणं जाव उक्कोसेणं तिण्णि पलिओवमाइं अंतोमुहुत्तूणाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચતુષ્પદ સ્થલચર પચેંદ્રિય તિર્યંચ યોનિકની સ્થિતિ કેટલી છે?
उत्तर- गौतम ! (१) ४धन्य स्थिति अंतर्भूत भने उत्कृष्ट ३५ल्योपमनी स्थिति छ. (२) संभूछिभ यतुष्प६ स्थलयरनी ४धन्य अंतर्भूत भने उत्कृष्ट ८४००० वर्षनी छ.
(૩) સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચેયોનિક અપર્યાપ્તાની જઘન્ય–ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે.
(૪) સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક પર્યાપ્તાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૮૪૦૦૦ વર્ષની છે.
(૫) ગર્ભજ ચતુષ્પદ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્થલચરની જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની स्थिति छ.
(૬) ગર્ભજ ચતુષ્પદ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્થલચર અપર્યાપ્તાની જઘન્ય–ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
(૭) ગર્ભજ ચતુષ્પદ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્થલચર પર્યાપ્તાની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ધૂન ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. |१७ उरपरिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणियाणं भंते ! केवलयकालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी ।
एवं सम्मुच्छिम उरपरिसप्प जाव उक्कोसेणं तेवण्णं वाससहस्साई । अपज्जत्तयसम्मुच्छिमउरपरिसप्प जाव उक्कोसेण वि अंतोमुहुत्तं ।
पज्जत्तयसम्मुच्छिमउरपरिसप्प जाव उक्कोसेणं तेवण्णं वाससहस्साई अंतोमुहुत्तूणाई।
गब्भवक्कंतियउरपरिसप्पथलयर जाव उक्कोसेणं पुव्वकोडी । अपज्जत्तयगब्भवक्कंतियउरपरिसप्प जाव जहण्णेण वि उक्कोसेण वि