________________
| પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
|
१ |
अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी अंतोमुहुत्तूणा । ભાવાર્થ :- પ્રશ્ન- જલચર પંચંદ્રિય તિર્યંચયોનિક જીવોની સ્થિતિ કેટલી છે?
6त्त२- (१) ४घन्य अंतर्भुत भने उत्कृष्ट पूर्वीड वर्षनी स्थिति छ.
(૨) સંમૂર્છાિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકની સ્થિતિ જઘન્ય–અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વર્ષની છે.
(૩) સંમૂર્છાિમ જલચર પંચેદ્રિયતિર્યંચયોનિક અપર્યાપ્તકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત છે.
(૪) સંમૂચ્છિમ જલચર પચેંદ્રિય તિર્યંચયોનિક પર્યાપ્તકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન કોડ પૂર્વ વર્ષની છે.
(૫) ગર્ભજ જલચર પંચંદ્રિય તિર્યંચયોનિક જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ કોડ પૂર્વ वर्षनी छे.
(૬) ગર્ભજ જલચર પંચેદ્રિય તિર્યંચયોનિક અપર્યાપ્તકની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
(૭) ગર્ભજ જલચર પર્યાપ્તક જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન કોડ પૂર્વ વર્ષની છે. १६ चउप्पयथलयरपर्चेदियतिरिक्खजोणियाणं भंते ! केवइयकालं ठिई पण्णत्ता?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाई ।
सम्मुच्छिमचउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा उक्कोसेणं चउरासीइवाससहस्साइ ।
अपज्जत्तयसम्मुच्छिमचउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणियाणं जाव जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं ।।
पज्जत्तयसम्मुच्छिमचउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणियाणं जाव उक्कोसेणं चउरासीइवाससहस्साई अंतोमुहुत्तूणाई ।
गब्भवक्कंतियचउप्पयथलचरपंचेंदियतिरिक्खजोणियाणं जाव उक्कोसेणं तिण्णि पलिओवमाइं।