________________
૩૫૪
૪.
૫.
9.
શંકપ્રભા
ધૂમપ્રભા
તમપ્રભા
૭ સાગરોપમ
૧૦ સાગરોપમ
૧૭ સાગરોપમ
૨૨ સાગરોપમ
તમસ્તમપ્રભા
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
૧૦ સાગરોપમ
૧૭ સાગરોપમ
૨૨ સાગરોપમ
૩૩ સાગરોપમ.
૭.
ભવનપતિ દેવોની આયુસ્થિતિ --
४ असुरकुमाराणं भंते ! देवाणं केवइयंकालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं दसवाससहस्साइं, उक्कोसेणं साइरेगं सागरोवमं । असुरकुमार देवीणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं दसवाससहस्साइं, उक्कोसेणं अद्धपंचमाइं पलिओवमाइं । ભાવાર્થ :- પ્રશ્ન- ભગવન્ ! અસુરકુમારદેવની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમ.
પ્રશ્ન– અસુરકુમાર દેવીઓની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સાડાચાર પલ્યોપમની.
५ णागकुमाराणं पुच्छा जाव उक्कोसेणं देसूणाई दोण्णि पलिओवमाइं । णागकुमार देवीणं पुच्छा जाव उक्कोसेणं देसूणं पलिओवमं ।
एवं जहा णागकुमाराणं देवाणं देवीण य तहा जाव थणियकुमाराणं देवाणं देवीण य भाणियव्वं ।
ભાવાર્થ :- નાગકુમાર દેવોની સ્થિતિની પૃચ્છા કરવી યાવત્ ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની છે. નાગકુમાર દેવીઓની સ્થિતિની પૃચ્છા કરવી યાવત્ ઉત્કૃષ્ટ દેશોન એક પલ્યોપમની. સુવર્ણકુમારથી સ્તનિતકુમાર સુધીના દેવ–દેવીઓની સ્થિતિ નાગકુમાર દેવ દેવીઓ પ્રમાણે જાણવી. વિવેચન :
આ સૂત્રોમાં અસુરકુમાર આદિ દસ ભવનપતિ દેવોની સ્થિતિ દર્શાવેલ છે. જેમાં અસુરકુમારની સ્થિતિ સૂત્રમાં સ્પષ્ટ કહેલ છે. નાગકુમાર આદિ દેવોની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ