________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
વાત જણાવી છે. આમ વિભિન્ન ગ્રંથોમાં વાલાગ્ન વિષયક પૃથક્—પૃથક્ નિર્દેશ છે પણ તેમાં મૌલિક અંતર नथी.
३४६
કોઈપણ વસ્તુનું કાળમાન વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ કે વ્યાવહારિક સાગરોપમથી જ્ઞાત થતું નથી. તેથી તેને માત્ર પ્રરૂપણા કરવા યોગ્ય કહેલ છે. સાક્ષાત્ પ્રયોજન ભલે ન હોય તોપણ સૂક્ષ્મ ઉદ્વારાદિ પલ્યોપમને સમજવામાં આ વ્યાવહારિક પલ્યોપમની પ્રરૂપણા ઉપયોગી થાય છે.
सूक्ष्म उद्धार पत्योपभ :
११ से किं तं सुहुमे उद्धारपलिओवमे ?
सुहुमे उद्धारपलिओवमे से जहाणामए पल्ले सिया - जोयणं आयामविक्खंभेणं, जोयणं उड्डुं उच्चेतेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं । से णं पल्ले एगाहिय-बेहिय-तेहिय जाव उक्कोसेणं सत्तरत्तपरूढाणं सम्मट्ठे सण्णिचिए भरिए वालग्गकोडीणं । तत्थ णं एगमेगे वालग्गे असंखेज्जाई खंडाई कज्जइ । ते णं वालग्गा दिट्ठिओगाहणाओ असंखेज्जइभागमेत्ता सुहुमस्स पणगजीवस्स सरीरो- गाहणाओ असंखेज्जगुणा । ते णं वालग्गा णो अग्गी डहेज्जा, जो वाऊ हरेज्जा, णो कुच्छेज्जा, जो पलिविद्धंसेज्जा, णो पूइत्ताए हव्वमागच्छेज्जा । तओ णं समए समए एगमेगं वालग्गं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे णीरए णिल्लेवे णिट्ठिए भवइ, से तं सुहुमे उद्धारपलिओवमे ।
एतेसिं पल्लाणं, कोडाकोडी हवेज्ज दसगुणिया ।
तं सुहुमस्स उद्धारसागरोवमस्स उ, एगस्स भवे परिमाणं ॥१०८॥ AGEार्थ :- दिट्ठी ओगाहणाओ = आजथी भेवा योग्य पधार्थ डरतां, असंखेज्जइभागमेत्ता - असंख्यातभा भाग प्रभाश होय अने, सुहुमस्स पणगजीवस्स = सूक्ष्म पनव (सेवान अनंतायिड) नी. भावार्थ :- प्रश्र - सूक्ष्म उद्धार पस्योपमनुं स्व३५ धुं छे ?
ઉત્તર– ધાન્યના પલ્ય(પાલી) સમાન કોઈ એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજન ઊંડો અને કાંઈક અધિક ત્રણ યોજનની પરિધિવાળો પલ્ય—ખાડો હોય, તે પલ્યને એક–બે–ત્રણ વગેરે વધુમાં વધુ સાત દિવસના ઉગેલા વાલાગ્રના (કલ્પનાથી) અસંખ્યાત—અસંખ્યાત ટુકડા કરવામાં આવે. વાલાગ્રના ટુકડા,આંખનો વિષય બનતાં પદાર્થ કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને સૂક્ષ્મ પનક જીવોના શરીરની અવગાહના કરતાં અસંખ્યાતગુણા અધિક હોય છે. તે વાળ ખંડોને એવા ઠાંસીઠાસીને ભરવામાં આવે કે અગ્નિવાયુ વગેરે શસ્ત્ર તેને બાળી કે ઉડાડી ન શકે, સમયે—સમયે એક–એક વાલાગ્ર ખંડોને