________________
'પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના
૩૨૯ ]
જે
$
$
$
બં
છે
:
વાણવ્યંતર અંગુલનો અસં. ભાગ
૭ હાથ જ્યોતિષ્ઠ અંગુલનો અસં. ભાગ
૭ હાથ સૌધર્મ. ઈશાન અંગુલનો અસં. ભાગ
૭ હાથ સનતકુમાર અંગુલનો અસં. ભાગ
૬ હાથ માહેન્દ્ર બ્રહ્મલોકલાતંક અંગુલનો અસં. ભાગ
૫ હાથ મહાશુક્ર અંગુલનો અસં. ભાગ
૪ હાથ સહસ્રાર આનત-પ્રાણત અંગુલનો અસં. ભાગ
૩ હાથ આરણ-અર્ચ્યુત અંગુલનો અસં. ભાગ
૩ હાથ રૈવેયક અંગુલનો અસં. ભાગ
૨ હાથ અનુત્તરવાસી અંગુલનો અ.સં. ભાગ
૧ હાથ ચારે ગતિના જીવોની શરીર અવગાહના ઉત્સધાંગુલથી માપવામાં આવે છે. ઉત્સધાંગુલના ભેદ અને અલ્પ બહુત :|२६ से समासओ तिविहे पण्णत्ते, तं जहा- सूईअंगुले पयरंगुले घणंगुले । अंगुलायता एगपदेसिया सेढी सूईअंगुले, सूई सूईए गुणिया पयरंगुले, पयरं सूईए गुणियं धणंगुले ।
एएसि णं सूचिअंगुल-पयरंगुल-घणंगुलाणं कयरे कयरेहितो अप्पे वा बहुए वा तुल्ले वा विसेसाहिए वा ? . सवत्थोवे सूईअंगुले, पयरंगुले असंखेज्जगुणे, धणंगुले असंखेज्जगुणे । से तं उस्सेहंगुले । ભાવાર્થ :- ઉત્સધાંગુલ સંક્ષેપથી ત્રણ પ્રકારના પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) સૂટ્યગુલ, (૨) પ્રતરાંગુલ (૩) ઘનાગુંલ. એક અંગુલ લાંબી એક–એક આકાશપ્રદેશની શ્રેણિને સૂટ્યગુલ કહે છે, સૂટ્યગુલને સૂટ્યગુલથી ગુણતાં પ્રતરાંગુલ નિષ્પન્ન થાય છે અને પ્રતરાંગુલને સૂટ્યગુલ દ્વારા ગુણતાં ઘનાંગુલ નિષ્પન્ન થાય છે.
પ્રશ્ન- સૂટ્યગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલમાં કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક
ઉત્તર- સર્વથી થોડા સૂટ્યગુલ છે. તેથી પ્રતરાંગુલ અસંખ્યાતગુણા છે અને તેથી ઘનાંગુલ