________________
'પ્રકરણ ૧૫/દસ નામ- ગણનષ્પન્ન નામ
[ ૨૫૧]
પંદરમું પ્રકરણ દસ નામમાં ગુણનિષ્પન્ન આદિ નામ
દશ પ્રકારના નામોનું સ્વરૂપ - | १ से किं तं दसणामे ?
दसणामे दसविहे पण्णत्ते, तं जहा- गोण्णे, णोगोण्णे, आयाणपएणं, पडिवक्खपएणं, पाहण्णयाए, अणादियसिद्धतेण, णामेणं, अवयवेणं, संजोगेणं, પમાને /
ભાવાર્થ :- દસનામના દસ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ગૌણનામ, (૨) નાગૌણનામ, (૩) આદાનપદ નિષ્પન્નનામ, (૪) પ્રતિપક્ષપદ નિષ્પન્નનામ, (૫) પ્રધાનપદ નિષ્પન્નનામ, (૬) અનાદિ સિદ્ધાંત નિષ્પન્નનામ, (૭) નામનિષ્પન્નનામ, (૮) અવયવ નિષ્પન્નનામ, (૯) સંયોગનિષ્પન્નનામ, (૧૦) પ્રમાણ નિષ્પન્નનામ.
વિવેચન :
વિભિન્ન આધારોથી વસ્તુનું નામકરણ કરી શકાય છે. આ સૂત્રમાં તેના દસ પ્રકારનું કથન કર્યું છે.
ગુણનિષ્પનું નામ :| २ से किं तं गोण्णे ? गोण्णे खमतीति खमणो, तपतीति तपणो, जलतीति जलणो, पवतीति पवणो । से तं गोण्णे । શબ્દાર્થ –ળે = ગુણ નિષ્પન, નિતીતિ રથનો = ખમે, ક્ષમા રાખે તે ક્ષમણ, તપતિ તપળો = તપે તે તપન(સૂર્ય), નલતતિ ગત = પ્રજ્વલિત હોય તે જવલન(અગ્નિ), પવતીતિ પવો = વહે તે પવન. ભાવાર્થ - પ્રશ્ન- ગુણનિષ્પન્ન(ગૌણનામ) નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ક્ષમાગુણયુક્ત હોય તે 'ક્ષમણ', તપે તે તપન-સૂર્ય પ્રજ્વલિત હોય તે પ્રજ્વલન