________________
'પ્રકરણ ૧૪/નવ નામ- નવ કાવ્ય રસ
|
[ ૨૪૧]
ચૌદમું પ્રકરણ
નવનામ - નવરસ
કાવ્યના નવ રસોનું નિરૂપણ - | १ से किं तं णवणामे ? णवणामे णव कव्वरसा पण्णत्ता, तं जहा
वीरो सिंगारो अब्भुओ य, रोद्दो य होइ बोधव्वो ।
वेलणओ बीभच्छो, हासो कालुणो पसंतो य ॥६३॥ ભાવાર્થ :- પ્રશ્ન- નવનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– નવનામમાં નવ કાવ્યરસ કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) વીરરસ, (૨) શૃંગારરસ, (૩) અદ્ભુતરસ, (૪) રૌદ્રરસ, (૫) બ્રીડનકરસ–લજ્જાનકરસ (૬) બીભત્સરસ, (૭) હાસ્યરસ, (૮) કરુણરસ (૯) પ્રશાંત રસ. વિવેચન :
મ્બર(જાવ્ય :) :- કવિના કર્મને, કવિની કૃતિને કાવ્ય કહે છે. કાવ્યમાં નિબદ્ધ રસને કાવ્યરસ કહે છે. અંતરાત્મામાં ઉત્પન્ન અનુભૂતિને રસ કહે છે. કાવ્ય આસ્વાદની ક્ષણોમાં આસ્વાદક જ્યારે અનુભૂતિની ગહનતામાં લીન બને છે, તેને જ રસ કહેવામાં આવે છે.
વીરરસ :
| २ तत्थ परिच्चायम्मि य, तव-चरणे सत्तुजणविणासे य ।
अणणुसय-धिति-परक्कम, चिण्हो वीरो रसो होइ ॥६४॥ वीरो रसो जहा
सो णाम महावीरो जो, रज्ज पयहिऊण पव्वइओ ।
काम-क्कोहमहासत्तु, पक्खणिग्घायणं कुणइ ॥६५॥ શબ્દાર્થ તલ્થ = તેમાં, નવરસોમાં, પરિવાનિ = પરિત્યાગમાં, અણપુર = અનન્સય,