________________
પ્રકરણ ૧૩/આઠ નામ – આઠ વિભક્તિ
તેરમું પ્રકરણ
આઠ નામ
-
આઠ વિભક્તિ
આઠ વિભક્તિઓનું સ્વરૂપ :
१ से किं तं अट्ठणामे ? अट्ठणामे अट्ठविहा वयणविभत्ती पण्णत्ता,
णिसे पढमा होति, बिइया उवदेसणे । तइया करणम्मि कया, चउत्थी संपयावणे ॥५७॥
पंचमी य अपायाणे, छट्ठी सस्सामिवायणे । सत्तमी सण्णिधाणत्थे, अट्ठमाऽऽमंतणी भवे ॥५८॥
२३७
तं जहा
भावार्थ :- प्रश्न- अष्टनामनुं स्व३५ देवु छे ?
ઉત્તર– અષ્ટનામાં આઠ પ્રકારની વચન વિભક્તિ કહેલ છે. વચન વિભક્તિના તે આઠ પ્રકાર खा प्रमाणे छे - (१) निर्देश - निर्देश प्रतिपाह अर्थमा उर्ता माटे प्रथमा विभक्ति. (२) (पहेश - उपदेश ક્રિયાના પ્રતિપાદનમાં દ્વિતીયા વિભક્તિ. (૩) કરણ અર્થમાં તૃતીયા વિભક્તિ. (૪) સંપ્રદાન–સ્વાહા અર્થમાં ચતુર્થી વિભક્તિ. (૫) અપાદાન—છૂટા પડવાના અર્થમાં પંચમી વિભક્તિ. (૬) સ્વ સ્વામિત્વ બતાવવા ષષ્ઠી વિભક્તિ. (૭) સન્નિધાન–આધારકાળભાવમાં સપ્તમી વિભક્તિ. (૮) સંબોધન– આમંત્રણ અર્થમાં અષ્ટમી વિભક્તિ વપરાય છે.
तत्थ पढमा विभत्ती णिद्देसे, सो इमो अहं वत्ति । बिइया पुण उवदेसे, भण कुणसु इमं व तं व त्ति ॥५९॥
तइया करणम्मि कया, भणियं व कयं व तेण व मए वा । हंदि णमो साहाए, हवइ चउत्थी संपयाणम्मि ॥६०॥
अवणय गिण्ह य एत्तो, इतो त्ति वा पंचमी अपायाणे । छट्ठी तस्स इमस्स व, गयस्स वा सामिसंबंधे ॥६१ ॥