________________
२२८
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
विवेचन :
જીવ—અજીવના માધ્યમથી સ્વર ઉત્પન્ન થાય છે. તેમાં કેટલાક જીવ અને કેટલાક અજીવ વાદ્યોના નામોલ્લેખ દ્વારા સૂત્રકારે કયો સ્વર કોના દ્વારા કે કયા વાદ્ય દ્વારા ઉત્પન્ન થાય છે, તે આ સૂત્રો દ્વારા દર્શાવ્યું છે. કંઠાદિ સાત સ્વર સ્થાનો પૂર્વસૂત્રમાં બતાવ્યા છે, તે જીવ દ્વારા ઉચ્ચારણ કરાય છે. અજીવ નિશ્રિત સ્વર ઉત્પત્તિમાં પણ જીવોનો વ્યાપાર અપેક્ષિત છે અર્થાત્ જીવના પ્રયત્ન દ્વારા જ અજીવ વાધોથી વિવિધ સ્વરો प्रगटे छे.
स्वरलक्षण :
५ एएसि णं सत्तण्हं सराणं सत्त सरलक्खणा पण्णत्ता,
तं जहा
सज्जेण लहइ वित्तिं, कयं च ण विणस्सइ । गावो पुत्ताय मित्ता य, णारीणं होइ वल्लहो ॥३२॥
रिसहेणं तु एसज्जं, सेणावच्चं धणाणि य । वत्थ गंधमलंकारं, इत्थीओ सयणाणि य ॥३३॥
गंधारे गीतजुत्तिणा, वज्जवित्ति कलाहिया । हवंति कइणो पण्णा, जे अण्णे सत्थपारगा ॥३४॥
मज्झिमसरमंता उ, हवंति सुहजीविणो । खायइ पियइ देइ, मज्झिमस्सरमस्सिओ ॥३५॥ पंचमस्सरमंता उ, हवंती पुहवीपई । सूरा संगहकत्ता, अणेग गणणायगा ॥ ३६ ॥
धेवयस्सरमंता उ, हवंति कलहप्पिया । साउणिया वग्गुरिया, सोयरिया मच्छबंधा य ॥३७॥
चंडाला मुट्ठिया मेता, जे यऽण्णे पावकारिणो । गोघायगा य चोरा य, णिसायं सरमस्सिया ॥ ३८ ॥
शGघार्थ :-वितिं = आलुविडा, लहइ = प्राप्त थाय छे, कयं = अर्थ-प्रयत्न, ण विणस्सइ = व्यर्थ नथी ४तो, वल्लहो = वस्सल, प्रिय.