________________
૧૯૪]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
२९ से किं तं लोवेण? लोवेणं- ते अत्र तेऽत्र, पटो अत्र पटोऽत्र, घटो अत्र घटोऽत्र, रथो अत्र रथोऽत्र [ते अत्थ तेऽत्थ, पडो अत्थ पडोऽत्थ, घटो अत्थ घटोऽत्थ, रहो अत्थ रहोऽत्थ] से तं लोवेणं । ભાવાર્થ - પ્રશ્ન-લોપ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- લોપનિષ્પન્ન શબ્દો આ પ્રમાણે છે- તે+અત્ર તેત્ર, પટ+અત્ર = પટોત્ર, ઘટ+અત્ર = ઘટોડત્ર, રથ+અત્ર = રથોડત્ર વગેરે લોપ નિષ્પન્ન નામ છે. ३० से किं तं पगइए ? पगइए- अग्नी एतौ, पटू इमौ, शाले एते, माले इमे । से तं पगईए। ભાવાર્થ - પ્રશ્ન– પ્રકૃતિ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પ્રકૃતિ નિષ્પન્ન શબ્દો આ પ્રમાણે છે– અગ્નિ એત, પર્ ઈમ, શાલે એતે, માલા ઈમે વગેરે આ પ્રકૃતિ નિષ્પન્ન નામ જાણવા.
३१ से किं तं विकारेणं ? विकारेणं- दण्डस्य अग्रं दण्डाग्रं, सा आगता साऽऽगता, दधि इदं दधीदम् णदी ईहते णदीहते, मधु उदकं मधूदकम्, बहु ऊहते વદૂતે કિલ્લ+મ = વંડા, સી+ગાથા = સાડાયા, દિર્ગ = વહીf, દ = પદ, મહુ+ ૩ = મહૂવાં, વધૂદ = વપૂ] I તે તં વિ- તે તં વડા .
ભાવાર્થ :- પ્રશ્ન- વિકાર નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- વિકાર નિષ્પન્ન શબ્દો આ પ્રમાણે છે- દંડસ્સ+અગ્રમ્ = દંડાગ્રમ્ = સા+આગતા = સાssગતા, દધિ+ઈદ = દધીદ, નદી+ઈહતે = નદીહતે, મધુ+ઉદકં = મધૂદક, બહુ+ઊહતે = બહૂહને વગેરે વિકાર નિષ્પન્ન નામ છે.
વિવેચન :
આ પાંચ સૂત્રો દ્વારા વ્યાકરણશાસ્ત્ર તથા શબ્દશાસ્ત્રની અપેક્ષાએ નિષ્પન્ન થતાં ચાર નામનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. તે ચારનામના લક્ષણ આ પ્રમાણે છે. (૧) આગમનિષ્પન્ન નામ - આગમ એટલે આવવું–પ્રાપ્ત થવું. કોઈ અક્ષર ઉમેરવાથી જે શબ્દ બને તે આગમ નિષ્પન્ન નામ કહેવાય છે. પદ્માનિમાં 'અ' નો આગમ થવાથી, પાલિ માં અનુસ્વારનો આગમ