________________
[પ્રકરણ ૧૦/એક થી પાય નામ
૧૭૯ ]
अविसेसिए सम्मुच्छिमचउप्पयथलयरपंचेदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयसम्मुच्छिमचउप्पयथलयरपर्चेदियतिरिक्खजोणिए य अपज्जत्तयसम्मुच्छिमचउप्पयथलयरपर्चेदियतिरिक्खजोणिए य ।
अविसेसिए गब्भवक्कंतियचउप्पयथलयरपंचेदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयगब्भवक्कं तियचउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणिए य अपज्जत्तयगब्भव-क्कंतियचउप्पयथलयरपंचेदियतिरिक्खजोणिए य ।
__ अविसेसिए परिसप्पथलयरपर्चेदियतिरिक्खजोणिए, विसेसिए उरपरिसप्पथलयरपर्चेदियतिरिक्खजोणिए य भुयपरिसप्पथलयरपंचेदियतिरिक्खजोणिए य ।
एवं सम्मुच्छिमा पज्जत्ता अपज्जत्ता य, गब्भवक्कंतिया वि पज्जत्ता अपज्जत्ता य भाणियव्वा । ભાવાર્થ :- સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયને અવિશેષનામ માનવામાં આવે તો ચતુષ્પદ સ્થલચર અને પરિસર્પ સ્થલચર વિશેષ કહેવાય.
જો ચતુષ્પદ સ્થલચરને સામાન્ય-અવિશેષ નામ માનવામાં આવે તો સમૃદ્ઘિમ ચતુષ્પદ સ્થલચર અને ગર્ભજ ચતુષ્પદ સ્થલચર વિશેષનામ કહેવાય.
જો સમૂર્છાિમ ચતુષ્પદ સ્થલચરને અવિશેષ નામ માનવામાં આવે તો પર્યાપ્તા અને અપર્યાપ્તા સમૂર્છાિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય વિશેષનામ કહેવાય.
જો ગર્ભજ ચતુષ્પદ સ્થલચરને અવિશેષ નામ માનવામાં આવે તો પર્યાપ્તા અને અપર્યાપ્તા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર વિશેષ નામ કહેવાય.
જો પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયને અવિશેષનામ માનવામાં આવે તો તેના ભેદ ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ વિશેષનામ કહેવાય. પૂર્વોક્ત રીતે સમૃદ્ઘિમ, પર્યાપ્તા, અપર્યાપ્તા તથા ગર્ભજ, પર્યાપ્તા અપર્યાપ્તાનું વક્તવ્ય જાણવું.
વિવેચન :
સ્થલચર - જમીન પર વિચરતા તિર્યચોમાં જે ગાય વગેરે ચાર પગે ચાલે છે તે ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવ કહેવાય છે. જમીન પર સરકતા તિર્યચપંચેન્દ્રિય જીવો પરિસર્પ સ્થલચર કહેવાય છે. તેના બે ભેદ છે– (૧) ઉરપરિસર્પ– છાતી કે પેટથી સરકતા અજગર વગેરે ઉરપરિસર્પ કહેવાય છે અને (૨) ભુજપરિસર્પ ભુજા વડે સરકતા ખીસકોલી વગેરે જીવો ભુજપરિસર્પ કહેવાય છે. તે પ્રત્યેકના સમૂર્છાિમ અને ગર્ભજ, પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા ભેદ થાય છે. તેઓ પરસ્પરની અપેક્ષાએ સામાન્ય-વિશેષ