________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આ ગણનાનુપૂર્વી દ્વારા ગણતરી કરવાની વ્યવહારિક સંખ્યા ૧૦ અરબ સુધીની સૂચિત કરી છે. આ પહેલા કાલાનુપૂર્વીમાં વર્ષ અને કાલના આધારે એકમો બતાવતાં શીર્ષ પ્રહેલિકા અને પલ્યોપમ આદિ ઘણા એકમો સૂચવેલ છે. તે વર્ષરૂપ કાલના આધારે છે અને અહીં સંખ્યારૂપ ગણતરીનું વર્ણન છે. બંનેમાં જુદી જુદી અપેક્ષા છે.
૧૬૪
૫ આનુપૂર્વીનો સાતમો ભેદ સંપૂર્ણ પ્ર
આનુપૂર્વીનો આઠમો ભેદ
સંસ્થાનાનુપૂર્વી :
३ से किं तं संठाणाणुपुव्वी ? संठाणाणुपुव्वी तिविहा पण्णत्ता, પુજ્વાળુપુથ્વી, વચ્છાળુપુથ્વી, અનાજુપુથ્વી ।
તું ના
से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी- समचउरंसे, णग्गोहमंडले, સારી, સ્વો, વામળે, ઉંડે । તે તેં પુબાપુપુથ્વી ।
से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी- हुंडे जाव समचउरंसे । से तं पच्छाणुपुव्वी ।
किं तं अणाणुपुवी ? अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए एगुत्तरियाए छगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणे । से तं अणाणुपुव्वी । से तं संठाणाणुपुव्वी ।
ભાવાર્થ :- પ્રશ્ન- સંસ્થાનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– સંસ્થાનાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે, (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વી અને (૩) અનાનુપૂર્વી.
પ્રશ્ન– પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– (૧) સમચતુરસસંસ્થાન, (૨) ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન, (૩) સાદિ સંસ્થાન, (૪) કુબ્જ સંસ્થાન, (૫) વામન સંસ્થાન, (૬) હુંડ સંસ્થાન. આ ક્રમથી સંસ્થાનોનું સ્થાપન કરવું તેને પૂર્વાનુપૂર્વી કહે છે.
પ્રશ્ન– પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– હુંડ સંસ્થાનથી શરૂ કરી સમચતુરસ્ર સંસ્થાન પર્યંત વિપરીતક્રમથી સંસ્થાનોના સ્થાપનને