________________
'પ્રકરણ ૯/૯ીર્તનાદિ પાંચ આનપર્વ
[ 9 ] से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी दसकोडिसयाई जाव एक्को । से तं पच्छाणुपुव्वी।
से किं तं अणाणुपुव्वी ? अणाणुपुव्वी एयाए चेव एगाइयाए एगुत्तरियाए दसकोडिसयगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । सेतं अणाणुपुव्वी। से तं गणणाणुपुव्वी। શબ્દાર્થ – પ = એક, 1 = દસ, સર્વ = સો, સદi = સહસ, હજાર, સહસ્સા = દશહજાર, સાસંદશ્ત = શતસહઋલાખ, લયસદસ્સારું = દશશત સહસ, દસ લાખ, oોડી = કોટિ, કરોડ, લોહીઓ = દશ કરોડ, વોડીસર્ચ = શતકોટિ, અરબ, રોહીસા = દસ અરબ. ભાવાર્થ :- પ્રશ્ન- ગણનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ગણનાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી. પ્રશ્ન- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– એક, દશ, સો, હજાર, દશહજાર, લાખ, દશલાખ, કરોડ, દશકરોડ, અરબ, દશ અરબ. આ પ્રમાણે ક્રમથી ગણના કરવામાં આવે તેને પૂર્વાનુપૂર્વી કહેવાય છે.
પ્રશ્ન- પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- દશ અરબથી શરૂ કરી એક પર્યત વિપરીતક્રમથી ગણના કરવામાં આવે તો તેને પશ્ચાનુપૂર્વી કહે છે.
પ્રશ્ન- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એકથી શરૂ કરી એક-એકની વૃદ્ધિ કરતાં દશ અરબ સુધીની સંખ્યા સ્થાપિત કરી, પરસ્પર ગુણાકાર કરી જે રાશિ આવે તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગ બાદ કરી, શેષ ભંગોદ્વારા ગણના કરાય તેને અનાનુપૂર્વી કહેવાય છે.
વિવેચન :
ગણતરી કરવાની પદ્ધતિ, જે આંકડાઓ દ્વારા ગણતરી કરાય છે, તેના અનુક્રમને ગણનાનુપૂર્વી કહેવામાં આવે છે. ગણનાનું પ્રથમ એકમ છે એક'. તેને દશગુણા કરવાથી દશ, તેને દશગણા કરવાથી સો, આ પ્રમાણે દશ-દશ ગણા કરી સૂત્રોક્ત સંખ્યાઓ પ્રાપ્ત થાય છે. આ એકમોને ક્રમથી સ્થાપન કરવામાં આવે તો પૂર્વાનુપૂર્વી, વિપરીત ક્રમથી સ્થાપન કરવામાં આવે તો પશ્ચાનુપૂર્વી અને તે બે સિવાયના અન્ય કોઈ ક્રમથી સ્થાપન કરવામાં આવે તો અનાનુપૂર્વી કહેવાય છે.