________________
પ્રકરણ ૮/કાલાનુપૂર્વી
.
[ ૧૫૩ |
સંગ્રહનપસંમત અર્થપદ પ્રરૂપણા :२० से किं तं संगहस्स अट्ठपयपरूवणया ?
संगहस्स अट्ठपयपरूवणया- एयाइं पंच वि दाराइं जहा खेत्ताणुपुव्वीए संगहस्स तहा कालाणुपुव्वीए वि भाणियव्वाणि, णवरं ठिई अभिलावो जाव से तं संगहस्स अणोवणिहिया कालाणुपुव्वी । सेतं अणोवणिहिया कालाणुपुव्वी। શબ્દાર્થ -પાવર = તફાવત એટલો કે મિલાવો = સ્થિતિનો અભિલાપ કહેવો, પ્રદેશાવગાઢને બદલે અહીં સ્થિતિ કહેવી. ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અર્થપદ પ્રરૂપણા વગેરે પાંચ કારોનું કથન સંગ્રહનયસંમત ક્ષેત્રાનુપૂર્વી પ્રમાણે જાણવું. ત્યાં પ્રદેશાવગાઢ શબ્દપ્રયોગ છે. તેની જગ્યાએ અહીં સ્થિતિ શબ્દનો પ્રયોગ કરવો યાવત આ રીતે સંગ્રહનયસંમત અનૌપનિધિની કાલાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ અનોપનિધિતી કાલાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન :
આ સૂત્રમાં સંગ્રહનયસંમત અનૌપનિધિની ક્ષેત્રાનુપૂર્વીના અતિદેશદ્વારા કાલાનુપૂર્વીના પાંચ કારોનું વર્ણન કર્યું છે. ક્ષેત્રાનુપૂર્વીમાં દ્રવ્યાનુપૂર્વીનો અતિદેશ કર્યો છે. તે પ્રમાણે પાંચે પદોનું વર્ણન સમજવું. ક્ષેત્રાનુપૂર્વમાં પ્રદેશાવગાઢના પ્રયોગની જગ્યાએ અહીં 'સમયસ્થિતિક' શબ્દનો પ્રયોગ જે રીતે નૈગમ વ્યવહારનય સંમત કાલાનુપૂર્વીમાં (સૂત્ર ૧૮ સુધી) કર્યો છે તે રીતે અહીં સંગ્રહ નયમાં પણ કરવો.આ રીતે કાલાનુપૂર્વીના મુખ્ય બે ભેદમાંથી પ્રથમભેદ અનોપનિધિકી કાલાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. મૈગમ-વ્યવહારનય સમય અનૌપનિધિતી દ્રવ્યાનુપૂર્વી-ક્ષેત્રનુપૂર્વી-કાલાનુપૂર્વી દ્રવ્યાનુપૂર્વી
ક્ષેત્રાનુપૂર્વી | કાલાનુપૂર્વ
(૧) અર્થપદ પ્રરૂપણ આનુપૂર્વી :આનુપૂર્વી :
આનુપૂર્વી :ત્રણ પ્રદેશથી લઈ અનંત ત્રણ પ્રદેશાવગાઢથી લઈ ત્રણ સમય સ્થિતિથી લઈ પ્રદેશી દ્રવ્ય અસંખ્યાત પ્રદેશાવગઢ દ્રવ્ય | અસંખ્યાત સમય સ્થિતિવાળા
દ્રવ્ય અનાનુપૂર્વી :
અનાનુપૂર્વી :
એક પ્રદેશાવગાઢ દ્રવ્ય પરમારણ પુદ્ગલ
અનાનુપૂર્વી :એક સમયની સ્થિતિવાળા દ્રવ્યT