________________
પ્રકરણ ક્ષેત્રાનપૂર્વી
.
૧૨૧]
દ્રવ્યપણ અસંખ્યાત છે. એક–એક પ્રદેશાવગાઢ દ્રવ્ય અનાનુપૂર્વી છે. લોકના પ્રદેશ અસંખ્યાત છે માટે અનાનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત છે. ક્રિપ્રદેશાવગાઢ દ્રવ્ય અવક્તવ્ય છે. લોકના બે પ્રદેશાત્મક વિભાગ અસંખ્યાત છે માટે અવક્તવ્ય દ્રવ્ય પણ અસંખ્યાત છે. ક્ષેત્ર :| १२ णेगम-ववहाराणं खेत्ताणुपुव्वीदव्वाइं लोगस्स कइभागे होज्जा? किं संखिज्जइभागे वा होज्जा ? असंखेज्जइभागे वा होज्जा ? जाव सव्वलोए वा होज्जा ?
एगदव्वं पडुच्च लोगस्स संखेज्जइभागे वा होज्जा असंखेज्जइभागे वा होज्जा, संखेज्जेसु वा भागेसु होज्जा, असंखेज्जेसु वा भागेसु होज्जा, देसूणे वा लोए होज्जा, णाणादव्वाइं पडुच्च णियमा सव्वलोए होज्जा ।
अणाणुपुव्वीदव्वाणं पुच्छा, एगंदव्वं पडुच्च णो संखिज्जइभागे होज्जा, असंखिज्जइभागे होज्जा, णो संखेज्जेसु वा भागेसु होज्जा, णो असंखेज्जेसु वा भागेसु होज्जा, णो सव्वलोए होज्जा, णाणादव्वाइं पडुच्च णियमा सव्वलोए होज्जा।
एवं अवत्तव्वयदव्वाणि वि भाणियव्वाणि । ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ-વ્યવહારનય સંમત ક્ષેત્રાનુપૂર્વી દ્રવ્ય લોકના કેટલા ભાગમાં હોય છે? શું સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે વાવનું સર્વલોકમાં હોય છે.
ઉત્તર- એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યામાં ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં અથવા દેશોન લોકમાં હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વલોકમાં હોય છે.
પ્રશ્ન- નૈગમ-વ્યવહારનય સંમત અનાનુપૂર્વી દ્રવ્યના વિષયમાં ઉપરોક્ત પ્રશ્ન પૂછવા.
ઉત્તર- એક દ્રવ્યની અપેક્ષાએ સંખ્યામાં ભાગમાં, સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત ભાગોમાં નથી, સર્વલોકમાં નથી પરંતુ અસંખ્યાતમા ભાગમાં છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વલોકમાં છે.
અવક્તવ્ય દ્રવ્ય માટે પણ આ પ્રમાણે જ–અનાનુપૂર્વી દ્રવ્યની જેમ જ જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ક્ષેત્રાનુપૂર્વગત આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યના ક્ષેત્રનો વિચાર