________________
૨૮૩
પરિશિષ્ટ વિભાગ,
[આચાર્ય શ્રી આત્મારામજી મ.સા.નાં ચિંતનો]
,
1,
આ વિભાગમાં આચાર્ય શ્રી આત્મારામજી મ.સા. નાં વિવિધ ચિંતન અને અનુભવોનું સંકલન છે. આ સંકલન તેઓશ્રી દ્વારા સંપાદિત નદી સૂત્રની પ્રસ્તાવનાના આધારે અનુવાદિત સંપાદિત કરવામાં આવેલ છે. તેના વિષયોની સૂચિ આ પ્રકારે છે.
જાન અને મંગલાચરણનો મહિમા ૨. નદી સૂત્રનો મહિમા
અધ્યાપનની કામિક પદ્ધતિ શાસ્ત્ર, સૂત્ર, આગમ અને સાહિત્ય એક ચિંતન
અર્ધમાગધી ભાષા ૬. સ્થવિરાવલી શું છે?
ચૌદ પૂર્વનો વિષય ૮. મતિ આદિ શાનોની પરસ્પર તુલના ૯. નદી સૂત્ર અને વ્યાખ્યાઓનું પરિમાણ ૧૦. નદી સૂત્રના કર્તા દેવવાચકનો પરિચય