________________
દ્વાદશાંગ પરિચય
=
શબ્દાર્થ:- અવળ્વર્ = અક્ષરશ્રુત અને અનક્ષરશ્રુત, સળી = સંજ્ઞીશ્રુત-અસંજ્ઞીશ્રુત, સમ્મ સભ્યશ્રુત મિથ્યાશ્રુત, સાળં = સાદિ અને અનાદિ શ્રુત, હજુ = અવધારણાર્થ, સપન્નવસિગ સપર્યવસિત– અપર્યવસિત, મિત્રં = ગમિક અને અગમિક, વિદું = અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય, ૫૫ = એ, સહિવવન્હા = સપ્રતિપક્ષ, એના પ્રતિપક્ષી.
૨૭૭
આગમસસ્થળહળ = આગમશાસ્ત્રનું અધ્યયન, ૐ = જે, મદૃષ્ટિ વૃદ્ધિનુનેષ્ટિ - બુદ્ધિના આઠ ગુણો વડે, વિઠ્ઠું = દેખાય છે, વિંતિ = કથન કરેલ છે, સુબખાળાંમ = શ્રુતજ્ઞાનનો લાભ, તં તેને, મુવિસારયા ધીરા = પૂર્વ વિશારદ ધીર આચાર્ય.
=
સુસ્તૂસફ = વિનયપૂર્વક ગુરુના સાન્નિધ્યમાં રહી અધ્યયન કરે, પહિવુડ્ = વિનયપૂર્વક પ્રસન્ન ચિત્તે પૂછે છે, સુષેર્ = સાવધાનીપૂર્વક સાંભળે, દ્દિફ = સાંભળીને હૃદયમાં અર્થ ગ્રહણ કરે છે, Íહણ્ યાવિ = ગ્રહણ કર્યા બાદ પૂર્વાપર અવિરોધ વડે પર્યાલોચન કરે છે, અપોષણ્ = આ એમ જ છે એમ નિર્ણય કરે પછી, ધારેફ = સમ્યક્ પ્રકારે ધારણ કરે છે, રેડ્ વા સમ્બં = સમ્યક્ પ્રકારે યથોક્ત અનુષ્ઠાન કરે છે.
મૂછ્યું = મૌન રાખીને સાંભળે, હુંગર વા = અથવા 'હું' એમ કહે અથવા, 'તત્તિ' એમ કહે, बाढंकारं = આ એમ જ છે, હિપુત્ત્રર્ = એમ કહીને પછી પૂછે, વીમંસા - વિમર્શ અર્થાત્ વિચાર કરે, પરસ્પર વિચારણા કરે, પસ-પારાયળ = ઉત્તરોત્તરગુણમાં પારગામી બને છે, પિઠ્ઠા સત્તમર્ = ફરી ગુરુની જેમ ભાષણ–પ્રરૂપણ કરે આ સાત ગુણ સાંભળવાના છે.
=
મુત્તો હજુ ૫મો = પ્રથમવારમાં સૂત્ર અથવા અર્થ રૂપ, લલ્લુ = અવધારણ અર્થમાં છે, વીઓ બિન્રુત્તિ મૌસિઓ = બીજીવારમાં સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિ સાથે, મળિઓ = કહેલ છે, તો – ત્રીજીવારમાં, પિરવહેલો = સર્વ પ્રકારે ચર્ચાવિચારણાની સાથે સંપૂર્ણ વ્યાખ્યા, સ = આ, અણુઓને = અનુયોગમાં, સૂત્રાર્થ ભણાવવામાં, વિી હોદ્ = વિધિ હોય છે.
ભાવાર્થ :- (૧) અક્ષર અને અનક્ષર (૨) સંશી અને અસંશી (૩) સમ્યક્ અને અસમ્યક્ (૪) સાદિ અને અનાદિ (૫) સપર્યવસિત અને અપર્યવસિત (૬) ગમિક અને અગમિક (૭) અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ. પ્રતિપક્ષ સાથે આ સાતેયના કુલ ચૌદ ભેદ છે.
બુદ્ધિના આઠ ગુણો વડે જેણે આગમ શાસ્ત્રનું અધ્યયન તેમજ શ્રુતજ્ઞાનનો લાભ સારી રીતે મેળવ્યો હોય તેને ધીર ગંભીર તેમજ શાસ્ત્રવિશારદ કહેવાય છે.
તે આઠ ગુણ આ પ્રમાણે છે– (૧) વિનયયુક્ત શિષ્ય ગુરુના સાન્નિધ્યમાં રહી શ્રુતજ્ઞાનનું અધ્યયન કરે. (૨) જ્યારે શંકા ઉત્પન્ન થાય ત્યારે વિનમ્ર બનીને ગુરુને પ્રશ્ન પૂછે. (૩) ગુરુ દ્વારા કહેવામાં આવતાં સમાધાનને સમ્યક્ પ્રકારે સાંભળે. (૪) સાંભળ્યા બાદ તેના જ અભિપ્રાયને ગ્રહણ કરે. (૫) ગ્રહણ કર્યા પછી પૂર્વાપર અવિરોધી પર્યાલોચન કરે છે. (૬) ત્યારબાદ આ એમ જ છે જેમ ગુરુજી કહે છે, એમ