________________
| २४८
શ્રી નંદી સૂત્ર
धम्मायरिया, घम्मकहाओ, इहलोइयपरलोइया इड्डिविसेसा, भोगपरिच्चाया, पव्वज्जाओ, परिआया, सुयपरिग्गहा, तवोवहाणाई, संलेहणाओ, भत्तपच्चक्खाणाई, पाओवगमणाई, अंतकिरियाओ य आघविज्जति ।।
अंतगडदसासु णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ ।
से णं अंगट्ठयाए अट्ठमे अंगे, एगे सुयक्खंधे अट्ठ वग्गा, अट्ठ उद्देसणकाला, अट्ठ समुद्देसणकाला, संखेज्जा पयसहस्सा पयग्गेणं, संखेज्जा अक्खरा, अणता गमा, अणता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासय-कड- णिबद्ध-णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति, पण्णविज्जति, परूविज्जति, दसिजति, णिदसिजति उवदसिजति ।
से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणा आघविज्जइ से तं अंतगडदसाओ । शार्थ :- अंतगडदसासु णं = अंतत:शामां, अंतगडाणं = संतकृत अर्थात् भनी अथवा ४न्म भ२९॥ ३५ संसा२नो अंत ४२।२। महापुरुषोना, अंतकिरियाओ= अंतिम जिया शैलेशी ४२९, ભવનો અંત, મોક્ષપ્રાપ્તિ. भावार्थ :-प्रश्न- अंतत:शांगसूत्रमा डोर्नु पनि छ ?
ઉત્તર- અંતકૃતદશાંગસૂત્રમાં કર્મનો અથવા જન્મ મરણરૂપ સંસારનો અંત કરનારા મહાપુરુષોના नगर, धान, व्यंतरायतन, वन, सभवस२५, २२%, मातापिता, पयार्य, धर्मथा, सामोसने પરલોકની ઋદ્ધિવિશેષ, ભોગ-પરિત્યાગ, દીક્ષા, સંયમપર્યાય, શ્રુતનું અધ્યયન, શ્રુતનું ઉપધાન તપ, સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદપોપગમન, અંતક્રિયા આદિ વિષયોનું વર્ણન છે.
અંતકૃતદશાંગમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત આલાપક, સંખ્યાત શ્લોક પરિમાણ, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે.
અંગની અપેક્ષાએ આ અંગ આઠમું છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, આઠ ઉદ્દેશનકાળ અને આઠ સમુદેશનકાળ છે. પદ પરિમાણથી સંખ્યાત સહસ પદ છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત જ્ઞાનના પર્યવ છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત–અશાશ્વત, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવો, કથન, પ્રરૂપણ, પ્રજ્ઞાપન, દર્શન, નિદર્શન અને ઉપદર્શનથી સ્પષ્ટ કરેલ છે.