________________
દ્વાદશાંગ પરિચય
૨૨૫
=
तवायारे = તપાચાર, વરિયાયારે = વીર્યાચાર, આયારેળ પત્તા વાયળા - આચારાંગ સૂત્રમાં પરિમિત વાચનાઓથી પૂર્ણ થાય છે, સંવેન્ના અણુઓનાવવા = સંખ્યાત અનુયોગદ્વાર, સૂત્ર અને શબ્દની વ્યાખ્યા કરવાના દ્વાર સંખ્યાત છે, સંધિબ્બા વેઢાવળો = સંખ્યાત શબ્દથી સૂચિત વેષ્ટક છે, આલાપક છે, સરખા પાઠ છે, સંવેન્ગા સિલોT = સંખ્યાત શ્લોક, વિન્ગાઓ જિષ્ણુત્તીઓ - સંખ્યાત નિર્યુક્તિ, શબ્દોની વ્યુત્પત્તિઓ સંખ્યાત છે, લિખ્યાો પહિવત્તીઓ = સંખ્યાત પ્રતિપત્તિ, માન્યતાઓ, વિકલ્પો, તે ળ = તે આચારાંગ, અનકયાર્ = અંગસૂત્રોમાં, પમે અને = પ્રથમ અંગસૂત્ર છે, પળવીસ બાયળા = પચ્ચીસ અધ્યયન છે, પંચાસી દ્ભળાતા = પંચાસી ઉદ્દેશનકાળ છે, અકારÆ પયસહસ્સાળિ પયજ્ઞેળ = પદ શબ્દ પરિમાણથી અઢાર હજાર પદ છે, શબ્દો છે, સંધિબ્બા અન્હા સંખ્યાત અક્ષર છે, અનંતા મા = અનંતભાવો છે, અળતા પન્નવા = અનંત પર્યવ છે, પત્તા તસા = પરિમિત ત્રસ અને, અળતાથાવા = અનંત સ્થાવર જીવોનું અપેક્ષિત વર્ણન છે, સાલય = શાશ્વત પદાર્થ, તત્ત્વ, ૐ = અશાશ્વત પદાર્થનું વર્ણન, કૃત પ્રયોગ જે ઘટાદિ અને વિશ્રસા—સ્વાભાવિક સંધ્યા, વાદળો આદિનો રંગ એ દરેકનું, વિદ્ઘ = તેમાં કહેલ છે, ખાવા = સ્થિર કરેલ, સિદ્ધ કરેલ, નિર્ણય કરેલ, નિળપળત્તા = જિન-પ્રજ્ઞપ્ત, માવા = ભાવ, પદાર્થ, આગવિખ્તતિ = સામાન્ય રૂપે કહેલ છે, પળવિજ્યંતિ = ભેદ પ્રભેદથી વિસ્તૃત કથન કરેલ છે, પવિત્ત્તતિ = દષ્ટાંતપૂર્વક સ્પષ્ટ કરેલ, સિદ્ધ કરેલ, સિન્ગતિ = ઉપમા વડે દેખાડેલ છે, ભિવંસિન્ગતિ = હેતુ, તર્ક, પ્રશ્નોત્તર આદિ વડે દેખાડેલ છે, વયંસિન્ગતિ = નિગમન વડે, પરિણામ વડે પુષ્ટ કરેલ છે, તે પૂછ્યું આવા = આચારાંગ સૂત્રનું આ સ્વરૂપ છે તે પ્રમાણે ક્રિયા કરનારા તદ્રુપ બની જાય છે, આચારની સાક્ષાત્ મૂર્તિ બની જાય છે, વ ળયા = તે ભાવોના જ્ઞાતા બની જાય છે, આચારાંગ સૂત્ર વિખ્યાત છે, વં વિળાયા = તેમજ વિજ્ઞાતા બની જાય છે, વિજ્ઞાત છે, વં ચરણ-રળ = આ રીતે આચારાંગ સૂત્રમાં ચરણ અને કરણની, પવળા = પ્રરૂપણા, આયવિનંતિ = કહેલ છે, જે તેં આયરે = આ પ્રમાણે આચારાંગ સૂત્રનું વર્ણન છે.
ભાવાર્થ :- પ્રશ્ન- આચારાંગ સૂત્ર કેવા પ્રકારનું છે ?
ઉત્તર– આચારાંગ સૂત્રમાં બાહ્ય–આવ્યંતર પરિગ્રહથી રહિત શ્રમણ નિગ્રંથોના આચાર ગોચર, ભિક્ષા ગ્રહણ કરવાની વિધિ, વિનય(જ્ઞાનાદિનો વિનય), વિનયનું ફળ, કર્મક્ષય આદિ, ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષા, બોલવા યોગ્ય સત્ય અને વ્યવહાર ભાષા અને ત્યાજ્ય મિશ્ર તથા અસત્ય ભાષા, ચરણ–વ્રતાદિ, કરણ—પિંડવિશુદ્ધિ આદિ, યાત્રા–સંયમના નિર્વાહ યોગ્ય ગ્રાહ્ય પદાર્થોની માત્રા, મર્યાદા ઈત્યાદિ વિષયોનું વર્ણન કરેલ છે તે આચાર સંક્ષેપથી પાંચ પ્રકારે પ્રતિપાદન કરેલ છે. જેમ કે– (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર (૩) ચારિત્રાચાર (૪) તપાચાર (૫) વીર્યાચાર.
=
આચારાંગ . સૂત્ર અને અર્થથી પરિમિત વાચનાઓથી પૂર્ણ છે, તેમાં શબ્દોની વ્યાખ્યા કરવાના દ્વાર સંખ્યાત છે. સંખ્યાત(વેઢ) વેષ્ટક અર્થાત્ સરખા પાઠના આલાપક છે. સંખ્યાત શ્લોક, સંખ્યાત નિર્યુક્તિઓ છે અર્થાત્ શબ્દોની વ્યુત્પત્તિઓ (ઉત્પત્તિઓ)પણ સંખ્યાત છે અને સંખ્યાત માન્યતાઓ