________________
શ્રુતશાન
ઘણી પ્રતોમાં છ નામો છે. હરિભદ્રસૂરી અને મલગિરિ આચાર્યે પણ કમ્પિયા શબ્દની વ્યાખ્યા કરેલ છે. માટે અહીં પાઠમાં છ નામો રાખ્યા છે. બ્યાવરથી પ્રકાશિત નંદી સૂત્રના મૂળપાઠમાં પણ છ નામો સ્વીકારેલ છે.
અળના પવિત્રું :- આ શ્રુતજ્ઞાનના પ્રકરણમાં બાર અંગ સૂત્રોથી ભિન્ન સૂત્રો માટે 'અંગબાહ્ય' અને 'અનંગપ્રવિષ્ટ' આ બંને શબ્દોનો પ્રયોગ કરેલ છે. બંને શબ્દોનો ભાવાર્થ એક જ છે.
અંગપ્રવિષ્ટ શ્રુત :
१२ से किं तं अंगपविट्टं ? अंगपविट्ठ दुवालसविहं पण्णत्तं, तं जहा - ( १ ) આયારો (૨) સૂયગડો (રૂ) વાળ (૪) સમવાઓ (બ) વિવાહપળત્તી (૬) ગાય ધમ્માઓ (૭) ૩વાસાવાઓ (૮) અંતડિવસામો (3) અનુત્તરોવવાફ- યવસાો (૨૦) પન્હાવાનRળારૂં (૬) વિવાનપુણ્ય (૧૨) दिट्टिवाओ ।
ભાવાર્થ :- પ્રશ્ન− અંગપ્રવિષ્ટ શ્રુતના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– અંગપ્રવિષ્ટ શ્રુતના બાર પ્રકાર છે, જેમ કે– (૧) આચારાંગ સૂત્ર (૨) સૂત્રકૃતાંગ સૂત્ર (૩) સ્થાનાંગ સૂત્ર (૪) સમવાયાંગ સૂત્ર (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ–ભગવતી સૂત્ર (૬) જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર (૭) ઉપાસકદશાંગ સૂત્ર (૮) અંતકૃદ્ઘશાંગ સૂત્ર(૯) અનુત્તરોપપાતિકદશાંગ સૂત્ર(૧૦) પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૧૧) વિપાક સૂત્ર (૧૨) દૃષ્ટિવાદ સૂત્ર.
શ્રુતજ્ઞાન-૧૪ ભેદ
૧. અક્ષરશ્રુત – ૧. સંજ્ઞા અક્ષર ૨. વ્યંજનાક્ષર ૩. લબ્ધિઅક્ષર | ૩. સંજ્ઞીશ્રુત
૧. દીર્ઘકાલિકીસંજ્ઞા ૨. હેતુ-ઉપદેશિકી સંજ્ઞા
।
૩. દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા
૫. સભ્યશ્રુત
૭. સાદિશ્રુત
૯. અનાદિશ્રુત
૧૧. ગમિકશ્રુત
૧૩. અંગપ્રવિષ્ટશ્રુત છે આચારાંગસૂત્રથી લઈને દ્દષ્ટિવાદ
પર્યંતના ૧૨ અંગસૂત્ર
૨૨૩
।
1
૨. અનક્ષરશ્રુત
૪. અસંજ્ઞીશ્રુત
૬. મિથ્યાશ્રુત
૮. સાંતશ્રુત અથવા સપર્યવસિતશ્રુત
૧૦. અનંતશ્રુત અથવા અપર્યવસિતશ્રુત
૧૨. અગમિકશ્રુત
૧૪. અંગબાહ્યશ્રુત
॥ શ્રુતજ્ઞાન સંપૂર્ણ