________________
| શ્રુતજ્ઞાન
૧૯૯
આઠમું પ્રકરણ
શ્રુતજ્ઞાન
oooooooooo
ZZZZZZZZZZZZZZZZZZZZZ, BOXoxoxoxooooooooooooooooooooooooooo
શ્રુતજ્ઞાનના ચૌદ પ્રકાર :| १ से किं तं सुयणाणपरोक्खं ? सुयणाणपरोक्खं चोद्दसविहं पण्णत्तं, तं जहा- अक्खरसुयं, अणक्खरसुयं, सण्णिसुयं, असण्णिसुयं, सम्मसुयं, मिच्छसुयं, साइयं, अणाइयं, सपज्जवसियं, अपज्जवसियं, गमियं, अगमियं, अंगपविटुं, अणंगपविट्ठ। શબ્દાર્થ:-સુયળTળ પરોવરનું શ્રુતજ્ઞાનરૂપ પરોક્ષજ્ઞાનના, વોવ ચૌદ પ્રકાર, અહરસુર્થ = અક્ષર શ્રુત, અપહરસુવું = અનક્ષર શ્રુત, સાસુવું = સંજ્ઞીશ્રુત, અouસુઈ = અસંજ્ઞીશ્રુત, લગ્નસુય = સમ્યફ્યુત, મિચ્છતુર્થ = મિથ્યાશ્રુત, સાફ = સાદિઠુત, ગાય = અનાદિધૃત, સપનવસિય = સપર્યવસિતકૃત, અપન્નવલિયે અપર્યવસિતશ્રુત, મિય = ગમિકશ્રુત, સમય = અગમિકશ્રુત, સંપવિ = અંગપ્રવિષ્ટશ્રુત, પગપવિ૬ = અનંગપ્રવિષ્ટકૃત. ભાવાર્થ :- પ્રશ્ન- શ્રુતજ્ઞાનરૂપ પરોક્ષજ્ઞાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર– શ્રુતજ્ઞાનરૂપ પરોક્ષજ્ઞાનના ચૌદ પ્રકાર છે, જેમ કે- (૧) અક્ષર શ્રુત (૨) અનર શ્રુત (૩) સંજ્ઞીશ્રુત (૪) અસંજ્ઞીશ્રુત (૫) સમ્યફ્યુત (૬) મિથ્યાશ્રુત (૭) સાદિક્ષુત (૮) અનાદિદ્યુત (૯) સપર્યવસિતકૃત (૧૦) અપર્યવસિતશ્રુત (૧૧) ગમિકશ્રુત (૧૨) અગમિકહ્યુત (૧૩) અંગપ્રવિષ્ટદ્યુત (૧૪) અનંગપ્રવિષ્ટદ્યુત. વિવેચન :
શ્રુતજ્ઞાન પણ મતિજ્ઞાનની જેમ પરોક્ષજ્ઞાન છે. શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોય છે અર્થાત્ શ્રુતજ્ઞાનમાં મતિનો સહકાર અવશ્ય હોય, માટે સૂત્રકારે મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાનનું વર્ણન કરેલ છે. આ સૂત્રમાં શ્રુતના ચૌદ ભેદોના જે નામ આપેલ છે, તે દરેક ભેદોની વ્યાખ્યા મૂળ પાઠમાં ક્રમશઃ આગળ બતાવવામાં આવશે.
વાસ્તવમાં આ ચૌદ ભેદ નથી પરંતુ આ ચૌદ પ્રકારથી વિસ્તારપૂર્વક શ્રુતનું વર્ણન કરવામાં આવેલ છે. સંક્ષેપમાં આ ચૌદમાંથી દરેક બે ભેદમાં સંપૂર્ણ શ્રુતજ્ઞાનનો સમાવેશ થઈ જાય છે. છતાં શ્રુતજ્ઞાન સંબંધી વિવિધ પ્રકારની જાણકારી માટે અહીં સાત પ્રકારથી શ્રતના બેબે ભેદ કરવામાં આવ્યાં છે. કેમ કે