________________
૧૮૨
શ્રી નંદી સૂત્ર
भाव
આમોનનતા ।'
માર્શળતા :- અન્વય અને વ્યતિરેક ધર્મો દ્વારા પદાર્થોનું અન્વેષણ કરવાને માર્ગણા કહે છે.
गवेषणता · વ્યતિરેક ધર્મનો ત્યાગ કરીને અન્વય ધર્મની સાથે પદાર્થોનું પર્યાલોચન ક્રિયાને ગવેષણા
=
કહે છે.
ચિંતા :- પુનઃ પુનઃ વિશિષ્ટ પ્રકારના ક્ષયોપશમથી સ્વધર્મ અનુગત સદભૂતાર્થના વિશેષ ચિંતનને ચિંતા કહે છે. કહ્યું પણ છે- "તો મુન્નુમુદુઃ ક્ષયોપશમવિશેષતઃ સ્વધર્માનુગતसद्भूतार्थविशेषचिंतनं चिंता "
विमर्श :- ક્ષયોપશમ વિશેષથી સ્પષ્ટતર સદ્ભૂતાર્થના અભિમુખ વ્યતિરેક ધર્મનો ત્યાગ કરીને, અન્વય ધર્મનો સ્વીકાર કરીને, સ્પષ્ટપણે વિચાર કરવો, તેને વિમર્શ કહે છે. કહ્યું પણ છે—
"तत ऊर्ध्वं क्षयोपशमविशेषात् स्पष्टतरं सद्भूतार्थविशेषाभिमुखव्यतिरेकधर्मपरित्यागतो अन्वय धर्मापरित्यागतो अन्वयधर्मविमर्शनं विमर्शः
અવાય ઃ
१७ किं तं वए ? अवाए छव्विहे पण्णत्ते, तं जहा- सोइंदियअवाए चक्खिदियअवाए, घाणिदियअवाए, जिब्भिदियअवाए, फासिंदियअवाए, णोइंदियअवाए । तस्स णं इमे एगट्ठिया णाणाघोसा, णाणावंजणा पंच ગાધિન્ના મતિ, તેં ના- આટ્ટયા, પન્નાદૃળયા, અવા, બુદ્ધી, વિમ્બાને 1 છે તે અવામ્ ।
I
ભાવાર્થ :- પ્રશ્ન- અવાય મતિજ્ઞાનના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– અવાયમતિજ્ઞાનના છ પ્રકાર છે, જેમ કે– (૧) શ્રોત્રેન્દ્રિયઅવાય (૨) ચક્ષુરિન્દ્રિયઅવાય (૩) ઘ્રાણેન્દ્રિયઅવાય (૪) રસનેન્દ્રિયઅવાય (૫) સ્પર્શેન્દ્રિયઅવાય (૬) નોઈન્દ્રિયઅવાય
અવાયના એકાર્થક વિવિધ પ્રકારના ઘોષ અને વિવિધ પ્રકારના વ્યંજનવાળા પાંચ નામ છે– (૧) આવર્તનતા (૨) પ્રત્યાવર્તનતા (૩) અવાય (૪) બુદ્ધિ (પ) વિજ્ઞાન. આ રીતે અવાયનું વર્ણન થયું. વિવેચન :
સૂત્રકારે આ સૂત્રમાં અવાય, તેના ભેદ અને તેના પર્યાયાંતર નામ આપેલ છે, કેમ કે ઈહા પછી વિશિષ્ટ બોધનો નિર્ણય કરાવનાર અવાય છે. તેના પણ પહેલાની જેમ છ ભેદ બતાવ્યા છે. ત્યારબાદ તેના એકાર્થક શબ્દો કહ્યા છે.