________________
૧૩૬ ]
શ્રી નદી સૂત્ર
આપની પ્રતિજ્ઞા અનુસાર ચાંદીનું વાસણ(ખોરક) મને આપી દો.
બિચારો પરિવ્રાજક પોતાની ફેલાવેલી જાળમાં પોતે જ ફસાઈ ગયો. તે એમ કહે કે મેં આ વાત પહેલાં સાંભળી છે તો તેને લાખ રૂપિયા આપવા પડે. તેને લાખ રૂપિયા તો આપવા ન હતા તેથી તેણે પોતાનો પરાજય સ્વીકારી લીધો અને ચાંદીનું વાસણ સિદ્ધપુત્રને આપી દીધું. આ છે સિદ્ધપુત્રની ઔત્પાતિકી બુદ્ધિનું અનુપમ ઉદાહરણ.
ત્પાતિકી બુદ્ધિના આ ૨૭ દષ્ટાંતો મૂળ પાઠ પ્રમાણે પુરા થયા. અપેક્ષાએ (૪૦)દણતો પૂરા
થયા.
વૈનચિકીબુદ્ધિ :
भरणित्थरण-समत्था, तिवग्ग-सुत्तत्थ-गहिय-पेयाला ।
उभओ लोग फलवई, विणयसमुत्था हवइ बुद्धी । શબ્દાર્થ :-વિષયસમુત્થા = વિનયથી ઉત્પન્ન, નર = કાર્યભાર, fપત્થરળ = નિર્વાહ કરવા માટે, સમલ્થિ = સમર્થ, તિવા = ત્રણ વર્ગનું વર્ણન કરવામાં, સુરલ્થિ = સૂત્ર અને અર્થને, હય = ગ્રહણ કરવામાં, પેથાણા = પ્રધાન સાર, ૩મો = બંને લોકમાં, વર્ડ = ફલવતી, હવફા = હોય છે. ભાવાર્થ :- વિનયથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ કાર્યભારના વિસ્તરણ અર્થાત્ વહન કરવામાં સમર્થ હોય છે. ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ, કામનું પ્રતિપાદન કરનાર, સૂત્ર તથા અર્થને ગ્રહણ કરવામાં પ્રધાન–કુશળ તેમજ આ લોક અને પરલોકમાં સુંદર ફળ દેનારી વૈયિકી બુદ્ધિ હોય છે.
णिमित्ते-अत्थसत्थे य, लेहे गणिए य कूव अस्से य । गद्दभ-लक्खण गंठी, अगए रहिए य गणिया य ॥ सीआ साडी दीहं च तणं, अवसव्वयं च कुंचस्स ।
णिव्वोदए य गोणे, घोडग पडणं च रुक्खाओ । શબ્દાર્થ – નિમિત્તે = નિમિત્તશાસ્ત્ર, અત્થરત્યે = અર્થશાસ્ત્ર, તે = લેખ, = ગણિત, સૂત્ર = કૂવો, અસ્તે = અશ્વ, રામ = ગધેડો, નવકુળ = લક્ષણ, ડી= ગાંઠ, ગા= કૂવો, રહણ = રથિક, પિયા = ગણિકા, સીમા = ભીની, સાડી = શાટિકા, રીદ વ ત = લાંબુ ઘાસ, વસ્ત્ર = કૌંચપક્ષી, અવળવે = આંટા મારવું, ગળોવા = નીદ્રોદક, શોને બળદની ચોરી, ઘોડા = ઘોડાનું મરણ, પણ ૨ જાઓ= વૃક્ષથી પડવું. ભાવાર્થ :- (૧) નિમિત્ત (૨) અર્થશાસ્ત્ર (૩) લેખ (૪) ગણિત (૫) કૂવો (૬) અશ્વ (૭) ગધેડો (૮) લક્ષણ (૯) ગ્રંથિ (૧૦) અગડ, કૂવો (૧૧) રથિક (૧૨) ગણિકા (૧૩) શીતાશાટી-ભીનું ધોતિયું (૧૪)