________________
| ચૂલિકા-રઃ વિવિ ચર્યા
પ૨૧ |
પુરુષાર્થ શીલ બનાવી, લોકેષણા છોડાવી, પશ્ચાત્તાપની પાવન ગંગામાં ઝબોળી, વિવિધ પ્રકારના સદાચરણોથી અંગોને પ્લાવિત કરે છે, તે ઉપરાંત સંયમચર્યાની હિતશિક્ષાઓને ગ્રહણ કરી સાધક અજ્ઞાત કુળની ગોચરી કરતો, પોતાની અનુપ્રેક્ષા કરતો, સ્વરૂપમાં સમાહિત થવા જગતમાંથી ઉપર ઊઠી જવાના અમોઘ ઉપાય અજમાવતો પરમોત્કૃષ્ટ ભાવની પરાકાષ્ટાએ પહોંચી જાય છે. આ ચૂલિકાના ભાવો ઊંડાણમાં ઉતરી જાય તો આત્મા શીધ્ર સ્વરૂપાનંદી બની ભાવ પ્રાણમાં ઝુલે અને શાશ્વત સુખનો સ્વામી બને છે.
I ચૂલિકા-ર સંપૂર્ણ in
દશવૈકાલિક સૂત્ર સંપૂર્ણ