________________
ચૂલિકા—૨ : વિવિક્ત ચર્ચા
શબ્દાર્થ:- અનુસોયસુહો - અનુસ્રોત સુખકારી છે તોઓ = સામાન્ય જનોને ડિસોઓ પ્રતિસ્રોત ગમન, પ્રવાહની વિપરીત દિશામાં ગમન આસવો = આશ્રય સ્થાન છે, સ્વીકારવા યોગ્ય છે (आसमो = આશ્રમ છે, રહેવાનું સ્થાન છે) સુવિધિયાળ - સુવિહિત સાધુઓને શુસોો - પ્રવાહની દિશામાં ગમન કરવું તે સંસારો = સંસાર ભ્રમણ રૂપ છે પહિયોો = પ્રતિસ્રોત ગમન તફ્સ - તેનાથી, સંસારથી કત્તા) = પાર પામવું છે.
=
૫૦૫
=
ભાવાર્થ :- જન સાધારણને અનુશ્રોત સુખરૂપ લાગે છે, પરંતુ સુવિહિત સાધુને તો પ્રતિસ્રોત–સંયમ, સ્વીકારવા યોગ્ય લાગે છે. અનુસ્રોત ગમન સંસાર છે અર્થાત્ જન્મ-મરણનું કારણ છે અને પ્રતિસ્રોત ગમન તેનો ઉતાર છે અર્થાત્ સંસારને પાર પામવાનું સાધન છે.
૪
तम्हा आयारपरक्कमेणं, संवरसमाहिबहुलेणं । चरिया गुणा य णियमा य, हुंति साहूण दट्ठव्वा ॥ છાયાનુવાદ : તસ્માવાચારપત્રામેળ, સંવરસમાધિવહુશેન ।
चर्या गुणाश्व नियमाश्व, भवन्ति साधूनां द्रष्टव्याः ॥ શબ્દાર્થ:- તન્હા = તેથી આયાપર મેળ = આચાર પાલનમાં પરાક્રમી સંવરસમાહિબહુભેળ - સંવર અને સમાધિમાં જ રહેનાર સાહૂળ = સાધુઓએ દરિયા = પોતાની સંયમ ચર્યાને મુળા વિનયાદિ ગુણો અને ળિયા = અનેક નિયમોપનિયમોને વધુવ્વા હુંતિ = જોવા જોઈએ, લક્ષ્ય રાખવું જોઈએ, પાલન કરવું જોઈએ.
=
=
ભાવાર્થ:- આ કારણે આચાર પાલનમાં પરાક્રમી અને સંવર સમાધિથી યુક્ત સાધુઓએ પોતાની વિશુદ્ધ સંયમ ચર્ચાનું, વિનયાદિ ગુણોનું અને સંયમના નિયમોપનિયમોનું જ પાલન કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સંસાર અને સંયમના સ્વરૂપને અનુસ્રોત અને પ્રતિસ્રોતની ઉપમા દ્વારા સમજાવીને, પ્રતિસ્રોત ગમનની પ્રેરણા આપી છે.
અનુસોઓ :– સ્રોત = પ્રવાહ; અનુ = અનુકૂળ. અનુસ્રોત = પ્રવાહને અનુસરવું, પ્રવાહની પાછળ —પાછળ જવું. આ પ્રવાહના બે પ્રકાર છે– દ્રવ્ય અને ભાવ. (૧) નદીમાં પડેલા લાકડા આદિ પાણીના પ્રવાહ સાથે વહે છે, તેને અનુસ્રોત ગમન કહે છે; આ દ્રવ્ય અનુસ્રોત છે. (૨) ઇન્દ્રિય વિષયોના સુખોપભોગને અનુસરવું તે ભાવ અનુશ્રોત છે. સંસારના જીવો સદા ઇન્દ્રિય સુખોમાં લીન રહે છે, સંસારની અનાદિકાલીન પ્રવૃત્તિ– ઓમાં સુખ માનીને તલ્લીન રહે છે; તે ભાવ અનુશ્રોત ગમન કહેવાય છે.
અનુસોય મુદ્દો તોઓ :– જેમ નદીના પ્રવાહ પ્રમાણે ચાલવું સરલ હોય છે તેમ સંસારના સર્વ