________________
ચૂલિકા-૧: રતિવાણ્યા
[૪૯૧]
છાયાનુવાદઃ આદ્યા શાળા રમવષ્ય, ભાવિતામાં વહુશ્રુતઃ |
यद्यहमरमिष्यं पर्याये, श्रामण्ये जिनदेशिते ॥ શબ્દાર્થ –ાન = આજે માં હુંકળ = આચાર્ય હુતો હોત ખરું = જો = હું ભાવિયા = ભાવિતાત્મા અને વસ્તુઓ = બહુશ્રુત થઈને નિગતિ = જિનોપદેશિત સામો = સાધુ સંબંધી પરિવાર = ચારિત્રમાં રમતો = રમણ કરતો. ભાવાર્થ:- જો મેં જિનેશ્વર કથિત શ્રમણ પર્યાયનું આજ સુધી યથાર્થ પાલન કર્યું હોત તો આજે હું બહુશ્રુત શ્રમણ અને ભાવિતાત્મા આચાર્ય બની ગયો હોત.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં તે સંયમ જીવનને છોડનાર(પડિવાઈ) વ્યક્તિની મનોકલ્પનાનું દિગ્દર્શન છે.
ગૃહવાસના સ્વીકાર કર્યા પછી તે પડિવાઈ સાધુને પૂર્વ બે ગાથાનુસાર ગૃહસ્થ જીવનની કઠિનાઈનો અને સ્નેહપાશની ભયંકરતાનો અનુભવ થાય છે અને તેના સારરૂપે "મને આજીવનમાં કોઈ લાભ થયો નથી," તેવી વાસ્તવિકતા સમજાય જાય છે. ત્યારે તેને પોતાના કરેલા કૃત્યોના ખેદપૂર્વક સંયમી જીવનની યાદ આવે છે. અંતરના ઊંડાણથી તેને સાધુ જીવનની નિશ્ચિતતા અને શાંતિ સાંભરે છે. જો સંયમ જીવનમાં રહ્યો હોત તો સંયમના મહાપ્રભાવે મારું સ્થાન અને સન્માન અનેરું હોત. મેં મારા જીવનમાં કાચના ચળકાટમાં અંજાઈને બહુમૂલ્યવાન હીરાને છોડી દીધો છે; આ રીતે તે ખેદ પામે છે.
૧૦
તન્મય-અતન્મય શ્રમણ :
देवलोगसमाणो उ, परियाओ महेसिणं ।
रयाणं अरयाणं तु, महाणरयसारिसो ॥ છાયાનુવાદઃ રેવતો માનતુ, જયો મહfણામ્ |
रतानामरतानां च, महानरकसदृशः ॥ શબ્દાર્થ -રાઈ = સંયમરત મસિ = મહર્ષિઓને રિયા = ચારિત્ર દેવનોબાળો = દેવલોક સમાન લાગે છે અરયાઈ = સંયમમાં રતિ નહિ રાખનારાઓને ચારિત્ર મહાપરયસારિત = મહાનું નરકની સમાન લાગે છે. ભાવાર્થ:- સંયમ પર્યાયમાં તલ્લીન ચિત્તવાળા મહર્ષિઓને સંયમ દેવલોકની સમાન સુખપ્રદ લાગે છે પરંતુ સંયમ ક્રિયાઓમાંથી વિચલિત ચિત્તવાળા સાધકને અર્થાતુ સંયમમાં અતન્મય સાધકને સંયમ મહાનરકની સમાન દુઃખપ્રદ લાગે છે.