SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ ] શ્રી દશવૈકાલિક સૂત્ર સહનશીલતા કેળવી, માર મળે કે આહાર મળે તેમાં સમભાવ રાખી, પૂર્ણ અહિંસાદિ ધ્રુવ ધર્મનો ધર્મી બની, સદ્ગુણાલયમાં વાસ કરી, પુલપિંડના સહયોગી સાધન દ્વારા કર્મક્ષય કરવાનો આત્માનો સપુરુષાર્થ પ્રવર્તાવી, હાથ–પગ વગેરેનો સંયતી બની; મન, વચનથી સુવાક્ય અને સુવિચારણાનો ચારો ચરતો રહી, કર્મના ધારાપ્રવાહને તોડવા જિનાજ્ઞા પ્રમાણે આરાધના કરતો વિચરે; તે જ સાચા અર્થમાં શ્રેષ્ઠ ભિક્ષુ છે. II અધ્યયન-૧૦ સંપૂર્ણ |
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy