________________
અધ્ય.-૧૦ઃ સ ભિક્ષ
૪૬૩
વિચારને શીખે છે, આગમજ્ઞાનથી જ સંયમી જીવનમાં પરિપક્વતા, દઢતા અને સ્થિરતા આવે છે. તેથી સાધક ગમે તે ગુણની આરાધના કરે, પરંતુ તેના જીવનમાં આગમની વાંચના, પૃચ્છના, પરિયટ્ટણા, અનુપ્રેક્ષણારૂપ સ્વાધ્યાય અત્યંત આવશ્યક છે. સાધુ સમાચારીમાં સ્વાધ્યાયનું અનોખું સ્થાન છે. તેથી જ સૂત્રકારે અન્ય અનેક ગુણોનું કથન કર્યા પછી પુનઃ સુર€ ૨ વિયાણરૂ શબ્દનો પ્રયોગ કર્યો છે. અમૂછ પ્રધાન ગુણોથી સમૃદ્ધ શ્રેષ્ઠ સાધુ :
उवहिम्मि अमुच्छिए अगिद्धे, अण्णायउंछं पुलणिप्पुलाए ।
कयविक्कयसण्णिहिओ विरए, सव्वसंगावगए य जे स भिक्खू ॥ છાયાનુવાદઃ ૩૫થી અમૂચ્છિત: અમૃદ્ધ, અજ્ઞાતોશ્વ પુત્તનિષ્ણુના જ !
कयविक्रयसनिधितो विरतः, सर्वसङ्गापगतश्व यः स भिक्षुः ॥ શબ્દાર્થ-ડવાગ્નિ = પોતાની ઉપધિમાં અમુચ્છ = અમૂચ્છિત આ = આસક્તિ રહિત અUMય૩ = અજ્ઞાત કુળમાંથી અલ્પ ઉપકરણ લેનાર પુત્તળિપુતાણ = સામાન્યથી સામાન્ય ઉપકરણ રાખનાર, ચારિત્રને અસાર કરનારા દોષોથી રહિત વયવિચારિણો = ક્રય વિક્રય અને સંગ્રહથી વિર૫ = વિરક્ત રહે છે સવ્વસાવાઈ = સર્વ પ્રકારના સંગથી મુક્ત હોય છે. ભાવાર્થ:- જે સંયમના ઉપકરણોમાં અને ભોજન વગેરેમાં મૂચ્છ અને આસક્તિ રાખે નહીં, અજ્ઞાત ઘરોમાંથી પરિમિત ઉપકરણ ગ્રહણ કરીને સંયમ જીવનનો નિર્વાહ કરે, ચારિત્રમાં ક્ષતિ થાય તેવા દોષોથી દુર રહે. ક્રય-વિક્રય અને સંગ્રહ વગેરે અસંયમમય વ્યાપારોથી વિરત બની સર્વ પ્રકારની આસક્તિના બંધનથી રહિત થાય; તે શ્રેષ્ઠ સાધુ છે.
अलोल भिक्खू ण रसेसु गिज्झे, उंछ चरे जीवियं णाभिकंखे ।
इष्टुिं च सक्कारण पूयणं च, चए ठियप्पा अणिहे जे स भिक्खू ॥ છાયાનુવાદઃ અત્તો બધુને પૃદ, ૩ષ્ઠ વત્ નીવિત નામો .
ऋद्धिं च सत्कारणं पूजनं च, त्यजति स्थितात्मा अस्नेहः यः स भिक्षुः ॥ શબ્દાર્થ:- અત્તોલ = લોલુપતા રહિત છે રસેલુ = રસમાં જ ન = ગૃદ્ધ નથી ૩૪ વરે = અનેક ઘરોમાં થોડા થોડા આહાર માટે જાય છે, સામાન્ય-તુચ્છ આહાર ગ્રહણ કરે છે ગાવિયું = અસંયમ જીવનને વિષે = ઇચ્છતો નથી ચિપ્પા = જ્ઞાનાદિના વિષયમાં પોતાના આત્માને સ્થિત રાખે છે
ગઈ = સ્નેહથી રહિત છે, રાગભાવથી રહિત છે = ભૌતિક સમૃદ્ધિ, ઠાઠમાઠ સવારણ = સત્કારને પૂથળ = પૂજાને ૨૫ = છોડે છે.
१७