________________
અધ્ય-૯, ૯-૪: વિનય સમાધિ
૪૩૯ |
णण्णत्थ णिज्जरट्ठयाए तवमहिट्ठिज्जा, चउत्थं पयं भवइ, भवइ य इत्थ सिलोगो।
विविहगुणतवोरए य णिच्चं, भवइ णिरासए णिज्जरट्ठिए ।
तवसा धुणइ पुराणपावगं, जुत्तो सया तवसमाहिए ॥४॥ છાયાનુવાદઃ વાર્વિવઃ હા તપ સમાધિર્મવતિ, તાથા- ન દોવાઈ तपोऽधितिष्ठेत्, नो परलोकार्थ तपोऽधितिष्ठेत्, नो कीर्तिवर्णशब्दश्लाघार्थ तपोऽधितिष्ठेत्, नान्यत्र निर्जरार्थम् तपोऽधितिष्ठेत्, चतुर्थं पदं भवति, भवति चात्र श्लोकः ॥
विविधगुणतपोरतश्च नित्यं, भवति निराशो निर्जरार्थिकः ।
तपसा धुनोति पुराणपावकं, युक्तः सदा तपःसमाधिना ॥४॥ શબ્દાર્થ - તવસમાદિ = તપસમાધિ હતો કુવા = આ લોકને માટે તવંગ તપનું અનુષ્ઠાન નો અદિદિ = કરે નહિ પરત થઈ = પરલોકને માટે, સ્વર્ગના સુખ માટે વિત્તિવUસિનો કાપ = કીર્તિ, વર્ણ, શબ્દ અને પ્રશંસાને માટે પણ પત્થ = અન્યત્ર + ન= અન્ય ચિંતન નહીં કરે, તે સિવાયણિજ્જરદ્યાર = કર્મની નિર્જરા માટે તવં = તપ, તપસ્યા કરે.
ગિર્વ =નિરંતર, સદા વિવિગુણ = વિવિધ પ્રકારના ભેદ-પ્રભેદ યુક્ત તોરણ = તપમાં અનુરક્ત રહેનારગિસ = આ લોક અને પરલોકની આશા નહિ રાખનારગિફિા =નિર્જરાનો અર્થી, નિર્જરા પ્રેક્ષી, નિર્જરાલક્ષી સંવ = હોય છે તેવા = તે તપ વડે પુરપાવ = પુરાતન પાપ કર્મોને ધુણ = નાશ કરે છે તવસમાહિર = તપસમાધિમાં સયા = સદા ગુનોયુક્ત રહે છે. ભાવાર્થ:- તપ સમાધિ પણ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે છે– (૧) સાધક આ લોકના સુખ માટે તપનું આચરણ કરે નહીં, (૨) સ્વર્ગાદિના સુખ માટે તપનું આચરણ કરે નહીં, (૩) કીર્તિ, વર્ણ(સ્લાઘા), શબ્દ કે પ્રશંસાને માટે તપનું આચરણ કરે નહીં, (૪) કર્મોની નિર્જરા સિવાય કોઈ પણ અન્ય પ્રયોજનથી તપનું આચરણ કરે નહીં. આ ચોથું તપ સમાધિ સ્થાન થયું, આ વિષયક શ્લોક આ પ્રમાણે છે
ગાથાર્થ સદા વિવિધ ભેદ-પ્રભેદ યુક્ત બાર પ્રકારના તપમાં રત રહેનાર મુનિ પૌગલિક ફળની ઇચ્છા અભિલાષાથી રહિત હોય છે અને કેવળ નિર્જરાનો અર્થી હોય છે; આવો સાધક તપ દ્વારા પૂર્વકૃત કર્મોનો ક્ષય કરીને તપ સમાધિથી યુક્ત બની જાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્ર અને માથામાં ચતુર્વિધ તપસમાધિના આધારે તપની શુદ્ધિ માટે તેના શુદ્ધાશુદ્ધ હેતુનું નિરૂપણ છે.
તેમાં તપસમાધિને પ્રાપ્ત કરવા માટે ભૌતિક પ્રયોજન વશ તપસ્યાનો નિષેધ કરીને એકાંત