________________
૪૨૮]
શ્રી દશવૈકાલિક સત્ર
છાયાનુવાદઃ જે માનતા હતાં માનન્તિ, યત્નન ન્યાવિ નિવેરાત
तान् मानयेत् मानार्हान् तपस्विनः, जितेन्द्रियान् सत्यरतान् स पूज्यः ॥ શબ્દાર્થ – જે = જે માળિયા = સન્માનીત-વિનય કરાયેલા જે ગુરુ શિષ્યોને ભણવાની પ્રેરણારૂપે સાય= સતત, સદા મથતિ = અધ્યયનાદિ ક્રિયાઓ દ્વારા સન્માનિત કરે છે નખ = યત્નથી વરખ વ = કન્યાની સમાન વેસતિ - શ્રેષ્ઠ સ્થાનમાં સ્થાપિત કરે છે માટે = સન્માન યોગ્ય આચાર્યોને તવસ્સી તપસ્વી નિવા-જીતેન્દ્રિય સવરપે= સત્યવાદી માણ-વિનયાદિથી સન્માન કરે છે.
અન્વયાર્થયુક્ત શબ્દાર્થ– ને જે શિષ્ય સયં = નિરંતર માળિયા = માનનીય ગુરુદેવને નાપતિ = વિનય ભક્તિ દ્વારા સન્માનિત કરે છે તો ગલ્લેખ = ગુરુદેવ પણ તે શિષ્યને પરિશ્રમપૂર્વક શિવેતિ = યોગ્ય શિક્ષા અને શ્રત જ્ઞાન વડે ઉચ્ચ શ્રેણીમાં પહોંચાડી દે છે હavખ વ = જેમ એક પિતા પોતાની પુત્રીનો યોગ્ય ઉછેર કરી, યોગ્ય પતિ સાથે લગ્ન કરાવી, યોગ્ય કુલમાં પહોંચાડી દેછેતે = આવા, તે મારિ - ઉપકારી સમ્માનનીય ગુરુદેવની જે વિવિઘ - જિતેન્દ્રિય સખ્યર= સત્ય પરાયણ તવસ્સી તપસ્વી શિષ્ય માખણ = વિનય ભક્તિ દ્વારા સદા સન્માન આપે છે સ પુળો = તે પૂજ્ય છે. ભાવાર્થ - જેમ ગૃહસ્થ પોતાની કન્યાને પ્રયત્નપૂર્વક ઉછેરી, યોગ્ય પાત્ર શોધી પરણાવે છે, તે જ પ્રમાણે શિષ્યથી પૂજાયેલા ગુરુદેવ પણ શિષ્યને યત્નપૂર્વક જ્ઞાનાદિ સદ્ગણોની પ્રાપ્તિ કરાવી, ઉચ્ચ ભૂમિકા સુધી પહોંચાડે છે. તેવા માનનીય, તપસ્વી, જિતેન્દ્રિય અને સત્યમાં સદા અનુરક્ત આચાર્યનું જે શિષ્ય સન્માન કરે છે, તે પૂજ્ય છે.
तेसिं गुरूणं गुणसायराणं, सोच्चाण मेहावि सुभासियाई ।
चरे मुणी पंचरए तिगुत्तो, चउक्कसायावगए स पुज्जो ॥ છાયાનુવાદઃ તેવા ગુણ ગુણસાર, કૃત્વા મેધાવી સુભાષિતાનિ .
चरेन्मुनिः पञ्चरतः त्रिगुप्तः, चतुष्कषायापगतः स पूज्यः ॥ શબ્દાર્થ – મેહવિ = બુદ્ધિમાન પંચર = પંચ મહાવ્રતોમાં લીન તિગુત્ત = ત્રિગુપ્તિ ધારી અને વડલાથાવાણ = ચારે કષાયોથી રહિત થાય છે ગુખસીયાઈ = ગુણસમુદ્રગુપ = ગુરુવર્યોના સુભાલિયાડું = સુભાષિત વચનોને સુવા = સાંભળીને ઘર = તદનુસાર આચરણ કરે છે. ભાવાર્થ- બુદ્ધિમાન સંયમી શિષ્ય સદ્ગણોના સાગર સમાન પરમોપકારી ગુરુવર્યોનાં સુભાષિત વચનોને સાંભળીને પાંચ મહાવ્રતો અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત બની, ચારે કષાયોનો ક્રમશઃ ત્યાગ કરે છે, તે પૂજ્ય બને છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં શિષ્યને માટે ગુરુચરણોપાસનાનો મહિમા પ્રદર્શિત કર્યો છે.