________________
અધ્ય.-૯, ઉકે-૩:વિનય સમાધિ
[૪૨૫]
થાય તેવી ભાષા બોલે નહીં તથા નિશ્ચયાત્મક અને કોઈનું અપ્રિય કરનારી ભાષા પણ બોલે નહીં, તે જ ખરેખર પૂજ્ય છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં વચન સંયમ, ભાષા વિવેક રાખનાર શ્રમણની પૂજનીયતા દર્શાવી છે.
અહીં મુખ્યતયા ચાર પ્રકારના વચન માટે વિવેકનું સૂચન છે– (૧) પરોક્ષમાં નિંદા વચન (૨) પ્રત્યક્ષમાં વિરોધી વચન (૩) અજ્ઞાત અને સંદેહશીલ વિષયમાં અને ભવિષ્ય સંબંધી નિશ્ચયકારી વચન (૪) અપ્રિય, કટુ, પીડાકારી વચન. સાધુને માટે આ ચાર પ્રકારના વચનનો સર્વથા નિષેધ હોય છે. તેથી જે સાધક પૂર્ણ વિવેક રાખી તે ચારે ય પ્રકારના વચનોનો પૂર્ણ ત્યાગ કરે તે મહાત્મા ખરેખર પૂજ્યનીય કહેવાય છે.
१०
સમભાવી સાધકની પૂજનીયતા :
अलोलुए अक्कुहए अमाई, अपिसुणे यावि अदीणवित्ती ।
णो भावए णो विय भावियप्पा, अकोउहल्ले य सया स पुज्जो ॥ છાયાનુવાદ: સોનુ: અકુદ: અમથી, પશુનગ્રાફીનવૃત્તિઃ |
नो भावयेन्नोऽपि च भावितात्मा, अकौतुहलश्व सदा स पूज्यः ॥ શબ્દાર્થ - ૩ તોલુપ = અલોલુપી, જિલ્લા લોલુપ નથી, રસ લોલુપ નથી અes = મંત્ર, તંત્રાદિ ચમત્કાર કે કુતૂહલ ઉત્પન ન કરનાર અનાર્ડ = માયા, કપટ ન કરનાર પિયુને = ચાડી ચૂગલી ન કરનાર પ્રવીણવિર = અદીન વૃત્તિ રાખનાર નો ભાવ = બીજા પાસે પોતાની સ્તુતિ ન કરાવનાર ભાવિયખા = પોતાની પ્રશંસા ન કરનાર અવરોહસ્તે = અકુતૂહલી. ભાવાર્થઃ- જે સાધુ રસ લોલુપી ન હોય, હાથ ચાલાકીની વિદ્યા રહિત અર્થાત્ મંત્રજંત્રાદિ ઈદ્રજાળથી રહિત, નિષ્કપટી, પિશુનતારહિત અને અદીનવૃત્તિવાન છે અને જે સ્વયં પોતાની પ્રશંસા કરતા નથી તેમજ અન્યની પાસે પ્રશંસા કરાવતા નથી, તે જ ખરેખર પૂજ્ય છે.
गुणेहिं साहू अगुणेहिं असाहु, गिण्हाहि साहूगुण मुंचऽसाहू ।
वियाणिया अप्पगमप्पएणं, जो रागदोसेहिं समो स पुज्जो ॥११॥ છાયાનુવાદ: ગુૌઃ સધુરપુરસધુ, પૃહાન સાધુપુળાનું મુખ્ય માધુપુળાના
विज्ञायआत्मानमात्मना, यो रागद्वेषयोः समः स पूज्यः ॥