________________
४०८
શ્રી દશવૈકાલિક સૂત્ર
વર્ષે = વધને વારુળ = કઠોર યિાવ – પરિતાપને યિઘ્ધતિ = પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ :- તે સુકોમળ શરીરવાળા હોવા છતાં આચાર્ય પાસે શિક્ષા પ્રાપ્ત કરતાં ઘોર બંધન, વધ અને દારુણ પરિતાપને પ્રાપ્ત કરે છે.
१५
છાયાનુવાદ તેઽપિ ત ગુરુ પૂજ્ઞન્તિ, તસ્ય શિલ્પસ્થ વારગાય । सत्कुर्वन्ति नमस्यन्ति, तुष्टा निर्देशवर्त्तिनः ॥
वितं गुरुं पूयंति, तस्स सिप्पस्स कारणा । सक्कारेंति णमंसंति, तुट्ठा णिद्देसवत्तिणो ॥
=
=
=
શબ્દાર્થ:- તે વિ - તે રાજકુમારાદિ છાત્રો શિવત્તિળો = ગુરુની આજ્ઞામાં રહેનારા તુકા સંતુષ્ટ રહેનારા તત્ત્વ સિપ્પલ્સ જાતળા = તે શિલ્પાદિ કળાઓ શીખવા માટે તેં – તે શિક્ષક ગુરું ગુરુની પૂવૃત્તિ = પૂજા કરે છે સવાતિ = સત્કાર કરે છે, તેમજ ગમંતિ = નમસ્કાર પણ કરે છે. ભાવાર્થ :- તે રીતે કષ્ટ પામવા છતાં પણ ગુરુની આજ્ઞાને અનુસરનાર અને તેમાં સંતુષ્ટ રહેનારા તે (રાજકુમારાદિ) શિલ્પાદિને માટે તે ગુરુની પૂજા કરે છે, સત્કાર કરે છે અને નમસ્કાર કરે છે. किं पुणं जे सुयग्गाही, अणंतहियकामए । आयरिया जं वए भिक्खू, तम्हा तं णाइवत्त ॥
१६
છાયાનુવાદ : વિર પુનર્વ: શ્રુતપ્રાહી, અનન્તહિતામુઃ । आचार्या यद्वदेयुः भिक्षुः, तस्मात्तन्नातिवर्तयेत् ॥
=
શબ્દાર્થ:- ને - જે પુરુષ સુચનાહીં = શ્રુત ગ્રહણ કરનારા હોય તથા અખંતરિયામણુ - અનંત હિતની કામના કરનાર હોય ર્વિં પુળ = શું કહેવું ? તમ્હા = તે માટે તો આયરિયા - આચાર્ય f = જે વઘુ = કહે તેં – તે વચનને મિલ્લૂ = સાધુ ળાવત્તણ્ = ઉલ્લંઘન અતિક્રમણ ન કરે.
=
ભાવાર્થ:- જે આગમજ્ઞાન પ્રાપ્ત કરવામાં તત્પર હોય, અનંતહિત–મોક્ષના ઇચ્છુક હોય તેના માટે તો કહેવું જ શું ? તેથી ભિક્ષુ આચાર્યના આદેશનું ઉલ્લંઘન ન કરે.
વિવેચન :
પ્રસ્તુત ચાર ગાથાઓમાં લૌકિક ક્ષેત્રે વિનયની મહત્તા પ્રદર્શિત કરી લોકોત્તર ક્ષેત્રે વિનયની અનિવાર્યતા સમજાવી છે.
અબળદા... :- આ ગાથામાં શિલ્પ કે કલાઓ શીખવાના ઉદ્દેશ્યોની સંકલના છે. પ્રાચીનકાલમાં