________________
અધ્ય.-s: મહાચાર કથા
[ ૨૮૧ |
શબ્દાર્થ – વાણિ = રોગી જો વા = નીરોગી નો ૩ = જે કોઈ સાધુસિગાઈ = સ્નાનની પત્થા = ઇચ્છા કરે છે માયા = તેનો આચાર, સંયમ મર્યાદા, કાયકલેશ આદિ બાહ્ય તપ રૂપ આચાર વુતિ = વ્યુત્ક્રાન્ત, ભ્રષ્ટ હોઙ = થાય છે સંગનો સંયમ, સંયમ મર્યાદા હો = નષ્ટ, નિષ્યષ્ટ, નિદ્માણ હેવ = થાય છે. ભાવાર્થ - રોગી કે અરોગી કોઈ પણ ભિક્ષુ સ્નાનની ઇચ્છા કરે તો તે પોતાના આચારનું ઉલ્લંઘન કરે છે અને તેથી તેના સંયમનો નાશ થાય છે. १२. संतिमे सुहुमा पाणा, घसासु भिलुगासु य ।
जे उ भिक्खू सिणायंतो, वियडेणुप्पिलावए । છાયાનુવાદઃ સચેતે સૂકા પ્રાણા , પતાસુ મિતુલુ !
यांस्तु भिक्षुः स्नान्, विकटेन उत्प्लावयति ॥ શબ્દાર્થ – ઘસારું = ક્ષારવાળી છિદ્રયુક્ત ભૂમિમાં મિતુIણુ = ભૂમિની તિરાડોમાં રૂને જે ત્રસસ્થાવર સુહુમા = સૂક્ષ્મ પાળા પ્રાણીઓ સતિ = છે, તેથી તે = જેસિપાતો = સ્નાન કરનાર બિહૂ = સાધુ વિય જુબિતાવા = પ્રાસુક જલ દ્વારા સ્નાન કરે તો પણ તે જીવોને પીડા ઉત્પન્ન કરે છે, જીવો તે સ્નાનના પાણીમાં ડૂબી જાય છે. ભાવાર્થઃ- પોલાણવાળી ભૂમિ અથવા તિરાડવાળી ભૂમિમાં ઘણા સૂક્ષ્મ પ્રાણીઓ રહેલાં હોય છે. માટે જો ભિક્ષુ સ્નાન કરે તો તે સ્નાનના પાણીમાં તે જીવો ડૂબી જાય છે, પીડા પામે છે અથવા તે સ્નાનનું પાણી જીવોને વહાવી દે છે.
तम्हा ते ण सिणायंति, सीएण उसिणेण वा । ६३
जावज्जीवं वयं घोरं, असिणाणमहिट्ठगा ॥ છાયાનુવાદઃ તસ્મત્તે ન નાન્તિ, શીતોષ્ણન વા !
यावज्जीवं व्रतं घोरं, अस्नानमधिष्ठातारः ॥ શબ્દાર્થ – તન્હા = તે માટે તે = શ્રમણ સરળ = શીતલ જલથી સિનેજ = ઉષ્ણ જલથી જ સિગતિ = સ્નાન કરતા નથી નાવની = જીવન પર્યત વોર = કઠિન સિગાઈ = અસ્નાન નામના વયે = વ્રતને હિંદુ = ધારણ કરનારા હોય છે. ભાવાર્થ:- તેથી શ્રમણો શીત કે ઉષ્ણ કોઈપણ પ્રકારના અચિત્ત પાણીથી સ્નાન કરતા નથી અને જીવનપર્યંત કઠિન અસ્નાન વ્રતને ધારણ કરે છે.