________________
અધ્ય.-s: મહાચાર કથા
[ ૨૬૭ ]
૨૮ ,
= વાયુકાયના સમીકં = આરંભને તારિd = અગ્નિકાયના આરંભ સમાન માપતિ = માને છે તાર્દિ = ષકાય સંરક્ષક મુનિઓ જ સેવિય = સેવન કરે નહીં. ભાવાર્થ- બહ પાપકારી વાયકાયના આરંભને પણ જ્ઞાની પુરુષો અગ્નિકાયના આરંભની સમાન દૂષિત માને છે. છ કાયના રક્ષક મુનિ વાયુકાયનો આરંભ(હિંસા) ક્યારે ય કરતાં નથી. | तालियंटेण पत्तेण, साहा विहुयणेण वा ।
ण ते वीइउमिच्छंति, वीयावेऊण वा परं ॥ છાયાનુવાદ: તાત્તવૃન્તન પત્રણ, સાવવિધૂનનેન વા ..
न ते वीजितुमिच्छन्ति, वीजापयितुं वा परेण ॥ શબ્દાર્થ - તે તે સાધુ તારિયેળ - તાડના પંખાથી પત્તળ = પત્રથી સીવિદુયોગ - વૃક્ષની શાખાથી વીઃ- વીંઝવાની જ ફઋતિ = ઈચ્છા કરતા નથી પરં બીજા પાસે વીયાવા = વીંઝાવતા નથી અને કોઈ વીંઝતા હોય તો તેમાં સારું પણ જાણતા નથી. ભાવાર્થ:- તાડપત્રના પંખાથી, પાંદડાથી કે વૃક્ષની શાખા હલાવીને હવા માટે તે પદાર્થોને મુનિ પોતે વીંઝતા નથી, બીજાની પાસે વીંઝાવતા નથી અને કોઈ વીંઝતા હોય તો તેને અનુમોદન પણ આપતા નથી.
जंपि वत्थं व पायं वा, कंबलं पायपुंछणं ।
ण ते वायमुईरति, जयं परिहरंति य ॥ છાયાનુવાદઃ ય વર્ઝા વા પાત્ર વા, શ્વતં પાલyોચ્છનન્T
__न ते वातमुदीरयन्ति, यतं परिदधते च ॥ શબ્દાર્થ-જ્ઞપિ =જે પણ વન્યું વસ્ત્ર પર્વ = પાત્ર લવનં કંબલપવિપુછ = પાદપ્રીંછનાદિ ઉપકરણ છે, તેના વડે વાવે = વાયુકાયની સતિ ઉદીરણા કરતાં નથી, પરંતુ જય = યતનાપૂર્વક
હરતિ = વાપરે છે, ધારણ કરે છે. ભાવાર્થ:- મુનિ પોતાની પાસે રહેલાં, વસ્ત્ર, પાત્ર, કંબલ રજોહરણાદિ(સંયમના સાધનો) વડે પણ વાયુની ઉદીરણા(વાયુ વીંઝાય તેવી ક્રિયા) કરતા નથી પરંતુ તેને ઉપયોગ પૂર્વક, સંયમ રક્ષણાર્થે ધારણ કરે છે અને ઉપયોગમાં લે છે.
तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्वणं । ૪૦
वाउकायसमारंभ, जावजीवाए वज्जए ॥