________________
અધ્ય.-s: મહાચાર કથા
૨૫૯
આદિ પણ સંયમ ધનની રક્ષા માટે રજોહરણ—મુહપતિ ગ્રહણ કરે છે. તેઓ પોતાના શરીર પ્રતિ પણ નિરપેક્ષ હોય છે. તેથી તેઓ માત્ર યતના માટે જ ઉપકરણ ધારણ કરે છે.
છઠ્ઠ આચાર સ્થાન : રાત્રિભોજન ત્યાગ :२३
अहो णिच्चं तवोकम्मं, सव्वबुद्धेहिं वण्णियं ।
जा य लज्जासमा वित्ती एगभत्तं च भोयणं ॥ છાયાનુવાદ: સો નિત્યં તપ , સર્વવૃદ્ધતમ્
या च लज्जासमा वृत्तिः, एकभक्तं च भोजनम् ॥ શબ્દાર્થ – અ = આશ્ચર્ય છે કે વ્યવૃદ્ધાં = સર્વ તત્ત્વવેત્તા તીર્થકર દેવોએ સાધુઓને માટે બિન્દ્ર = નિત્યંતવોર્મ્સ = તપકર્મવાય = વર્ણવ્યું છે ગા ય = અને જે વિત્ત = દેહ પાલન રૂપવૃત્તિ તન્નાલન = સંયમની સમાન છે, સંયમને અનુકૂળ છે મિત્ત ય મોયણ = એક ભક્ત ભોજન છે અર્થાત દિવસમાં જ આહાર કરવાનો હોય છે. ભાવાર્થ:- અહો! સર્વ જ્ઞાની પુરુષોએ ભિક્ષુઓ માટે આ નિત્ય તપશ્ચર્યાનું નિરૂપણ કર્યું છે કે તેમને જીવનપર્યત સંયમના નિર્વાહ માટે ભિક્ષાવૃત્તિ કરવાની હોય છે અને એક જ વાર અથવા માત્ર દિવસમાં જ આહાર કરવાનો હોય છે.
બીજી રીતે અહો! સર્વ જ્ઞાની પુરુષોએ સાધુઓ માટે સંયમના અનુસંધાનપૂર્વક ભિક્ષાવૃત્તિથી એક જ વાર અથવા દિવસમાં જ ભોજન કરવા રૂપ નિત્ય તપશ્ચર્યાનું નિરૂપણ કર્યું છે. २४
संतिमे सुहुमा पाणा, तसा अदुव थावरा ।
जाइं राओ अपासंतो, कहमेसणियं चरे ॥ છાયાનુવાદઃ સન્તીને સૂક્ષ્મ:MITT:, ત્રણ અથવા સ્થાવર: |
यान् रात्रावपश्यन्, कथमेषणीयं चरेत् ॥ શબ્દાર્થ – ફ = આ પ્રત્યક્ષ તસT = ત્રસ અધુર = અને થવી = સ્થાવર પST = પ્રાણી સુહુમાં = ઘણા સૂક્ષ્મ છે ગાડું = જે સૂક્ષ્મ જીવોનેરા = રાત્રિમાં અપાતો જોઈ શકાતા નથી તેથી વદ = કેવી રીતે જીવોની રક્ષા કરતાં પણ = એષણીય, નિર્દોષ આહાર ઘરે = સાધુ ગ્રહણ કરી શકે? ભાવાર્થ:- આ પૃથ્વી પર કેટલાંક સૂમ ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે કે જે રાત્રિને વિષે અંધારામાં જોઈ શકાતાં નથી; તેથી રાત્રિના સમયે આહારની શુદ્ધ ગવેષણા કેવી રીતે થઈ શકે? અર્થાતુ ન જ થઈ શકે.