________________
અધ્ય.-૫, ઉર્દૂ. ૨ ઃ પિંડૈષણા
:
પોતાના ભાવોમાં કે વચનમાં દીનતા ન કરે; મનમાં ખેદજનક કોઈ સંકલ્પો ન કરે પરંતુ પોતાની સંયમની મસ્તીમાં, સમાધિમાં રહે. (૨) ક્યારેક સામુદાનિક રીતે ભિક્ષા કરતાં પણ અનુકૂળ ઘરોનો સંયોગ મળતાં મનોનુકૂલ પુષ્કળ પદાર્થોની પ્રાપ્તિ થાય તો મુનિ પુદ્ગલાનંદી વૃત્તિને સ્વીકાર ન કરે અને સારા પદાર્થો જોતાં ગવેષણાના નિયમોનો વિવેક ભૂલી ન જાય પરંતુ ઉચ્ચ ત્યાગ વૈરાગ્ય પરિણામોમાં લીન રહીને જ મુનિ ગોચરી કરે.
દાતાના ભાવો પ્રત્યે મુનિનો વિવેક :
२७
बहुं परघरे अत्थि, विविहं खाइमसाइमं ।
ण तत्थ पंडिओ कुप्पे, इच्छा दिज्ज परो ण वा ॥
છાયાનુવાદ : વહુ પવૃત્તે અસ્તિ, વિવિધ વાઘ સ્વાદ્યમ્ । न तत्र पण्डितः कुप्येत्, इच्छा दद्यात्परो न वा ॥
શબ્દાર્થ:- પર્વરે = ગૃહસ્થના ઘરમાં વહુ = ઘણા વિવિદ - વિવિધ પ્રકારના લાફ્સ = ફળ–મેવા साइमं - મુખવાસ અસ્થિ = હોય છે પેંડિગો = વિદ્વાન સાધુ તત્ત્વ = તે ગૃહસ્થ ઉપર ળ ખે ક્રોધ ન કરે પરંતુ વિચાર કરે કે પરો = ગૃહસ્થ રૂ∞ા = ઈચ્છા હોય તો વિઝ્ન = આપે ળ = ઈચ્છા ન હોય તો ન આપે.
=
૨૨૩
ભાવાર્થ :- ગૃહસ્થને ઘેર ભિન્ન ભિન્ન પ્રકારના ફળ–મેવા, મુખવાસ વગેરે પદાર્થો હોય છતાં ગૃહસ્થ તે પદાર્થ ન આપે તો પણ પંડિત ભિક્ષુ તેના ઉપર કોપ ન કરે. પરંતુ એમ વિચારે કે આપવું કે ન આપવું
તે તેની ઈચ્છા પર નિર્ભર છે.
सयणासणवत्थं वा, भत्तपाणं च संजए ।
अदितस्स ण कुपिज्जा, पच्चक्खे वि य दीसओ ॥
२८
છાયાનુવાદ : શયનાતનવાં વા, મવત્તપાન = સંતઃ । अददतो न कुप्येत्, प्रत्यक्षेऽपि च दृश्यतः ॥
=
શબ્દાર્થ:- સંગર્ = સાધુ સચળ = શયન ઞસળ = આસન વહ્યં = વસ્ત્ર મત્ત = આહાર પાણં
પાણી પન્નવસ્તું વિ ય = પ્રત્યક્ષ, નજર સામે રીસો = દેખાતા હોવા છતાં પણ અતિમ્સ -
ન અપાતાં, ન આપનાર ગૃહસ્થ પ્રત્યે ળ વુધ્ધિન્ના = કોપ ન કરે.
=
ભાવાર્થ :- શય્યા, આસન, વસ્ત્ર, ભોજન, પાણી વગેરે ગૃહસ્થને ત્યાં નજર સામે દેખાતાં હોવા છતાં પણ જો તે ન આપે તોપણ મુનિ તેના પર કોપ ન કરે.