________________
૧૮૨
શ્રી દશવૈકાલિક સૂત્ર
अप्पे सिया भोयणजाए, बहुउज्झियधम्मिए । ७४
दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ છાયાનુવાદઃ વસ્થિ પુદ્રાં, નિમિષ વા વહુવદેવમ્ |
अस्थिकंतिन्दुकं बिल्वं, इक्षुखण्डं वा शाल्मलि ॥७३॥ अल्पं स्याद्भोजनजातं, बहूज्झितधर्मकम् ।
ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥७४॥ શબ્દાર્થ – દુર્થ = ઘણા ઠળિયાવાળા પુજાd = ગર ભાગ વધુ વયં - ઘણાં કાંટાવાળા
નિમિi = અનાનસ ફળ તિંદુયં તિન્દુક વૃક્ષના ફળ, ટિંબરૂંવિ7 = બીલીનું ફળ છુરવડ = ઇક્ષખંડ–શેરડીના કટકા લિલિ = શાલ્મલી વૃક્ષનું ફળ, શિંગ વગેરે ભોયણગાણ = જેમાં ખાવા યોગ્ય ભાગ તો લખે = અલ્પ સિયા = હોય વહુફિયથામણ = ત્યાજ્ય ફેંકવાનો ભાગ ઘણો હોય તો. ભાવાર્થ- જેમાં ઘણાં ઠળિયા હોય અને ખાવા યોગ્ય ગર ભાગ ઓછો હોય એવા સીતા ફળ વગેરે ફળ, બહુ કાંટાવાળા અનાનસ વગેરે ફળ, શેરડીના ટુકડા, શાલ્મલી વૃક્ષનું ફળ, શિંગ વગેરે પદાર્થો કદાચ અચેત હોય તો પણ તેમાં ખાવા યોગ્ય ભાગ થોડો અને નાંખી દેવા જેવો ભાગ અધિક હોવાથી તે વસ્તુ આપનાર દાતાને ભિક્ષુ કહે કે તે વસ્તુઓની ભિક્ષા મારે માટે ગ્રાહ્ય નથી. II૭૩–૭૪. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં ખાવાનું ઓછું અને ફેંકવાનું વધારે હોય તેવા પદાર્થોને ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે.
વફિયમિણ - જેમાં ફેંકવાનો ભાગ અધિક હોય તેને બહઉઝિત ધર્મા કહે છે. યથાશેરડી, સીતાફળ, છોતરાયુક્ત સિંગ વગેરે. તેવા પદાર્થો ખાવાથી સાધુને પરઠવાનો દોષ લાગે છે. તે ઉપરાંત ફેંકાતા પદાર્થોમાં ત્રસ જીવોની ઉત્પત્તિ અને તેની વિરાધના થાય છે. ધોવણ પાણીની ગવેષણા વિવેક :
तहेवुच्चावयं पाणं, अदुवा वारधोयणं ।
संसेइमं चाउलोदगं, अहुणाधोयं विवज्जए ॥ છાયાનુવાદઃ તળેવોન્નાવવં પાન, અથવા વારપોવનમ્ |
संस्वेदजं तन्दुलोदकं, अधुनाधौतं विवर्जयेत् ॥
७५