________________
| १७४
શ્રી દશવૈકાલિક સૂત્ર
६१
शGETर्थ:- उदगम्मि = सथित्त ४१ ५२ डोय उत्तिंगपणगेसु = 151 ॥ ४२ ५२ णिक्खित्तं = रातो हुज्ज = डोय. ભાવાર્થ - અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ ચાર પ્રકારના આહાર પૈકી કોઈ પણ આહાર સચિત્ત જળ ઉપર રાખ્યો હોય, કીડીના દર કે લીલફૂગ ઉપર રહેલ હોય તો તે આહાર–પાણી શ્રમણોને અકથ્ય છે. તેથી ભિક્ષુ દેનારને કહે કે તેવી ભિક્ષા મને કલ્પતી નથી. /પ૯-૬૦માં
असणं पाणगं वावि, खाइमं साइमं तहा । तेउम्मि हुज्ज णिक्खित्तं, तं च संघट्टिया दए ॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं ।
दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ छायानुवाई : अशनं पानकं वाऽपि, खाद्यं स्वाद्यं तथा ।
तेजसि भवेनिक्षिप्तं, तच्च संघट्टय दद्यात् ॥६१॥ तद् भवेद् भक्तपानं तु, संयतानामकल्पिकम् ।
ददी प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥६२॥ शEार्थ :- तेउम्मि = ते४२७य ५२, अनि 6५२ णिक्खित्तं = राण्या हुज्ज = डोय संघट्टिया = अग्निने संघहोरीने दए = आपे.
६२
ભાવાર્થ - અશન, પાન ખાદિમ કે સ્વાદિમ એ ચાર પ્રકારના આહાર પૈકીનો કોઈ આહાર અગ્નિ ઉપર રાખ્યો હોય અથવા અગ્નિ સાથે સ્પર્શ કરેલો હોય તો તે અશન, પાન વગેરે શ્રમણો માટે ગ્રહણ કરવા યોગ્ય નથી, તેમ જાણીને ભિક્ષુ દેનાર વ્યક્તિને કહે કે તે ભોજન મને કલ્પતું નથી. ll૧-દરી
एवं उस्सक्किया ओसक्किया, उज्जालिया पज्जालिया णिव्वाविया । ६३
उस्सिचिया णिस्सिचिया, उववत्तिया ओवारिया दए ॥
तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । ६४
दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ छायानुवाद : एवमुत्सविसर्प्य उज्ज्वाल्य प्रज्वाल्य निर्वाप्य ।
उत्सिच्य, निषिच्यापवावतार्य दद्यात् ॥३॥